બદચલન વહુ...કે કુંતી.. Triku Makwana દ્વારા લઘુકથા માં ગુજરાતી પીડીએફ

બદચલન વહુ...કે કુંતી..

Triku Makwana માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી લઘુકથા

આ વાર્તા મહાભારતની કથાને અનુલક્ષીને લખાયેલ છે, જો પાંચ પાંડવમાંથી એક પણ પાંડવના પિતા પાંડુ રાજા ન હોય છતાં પણ કુંતામાતાને આપણે પૂજનીય ગણીએ તો કોઈ સ્ત્રીનું સંતાન તેના પતિને બદલે તેના મિત્રનું હોય તો અપરાધી કોણ