કહાની "સ્વપ્નસૃષ્ટિ"માં આરતી, કિશનભાઈ અને સુનીલના જીવનમાં એક મહત્વપૂર્ણ પળનો વર્ણન છે. સુનીલ હોસ્પિટલમાં છે અને ઓપરેશન પછીના દવાઓના કારણે બેહોશ છે. આરતી અને કિશનભાઈ તેની દેખભાળ કરી રહ્યા છે. આરતી સુનીલની આંખો ખુલવાની રાહ જોઈ રહી છે, જ્યારે કિશનભાઈ પણ તેની સાથમાં છે. સુનીલની આંખો ધીરે ધીરે ખુલે છે અને તે કેબાર "સોનલ" નામ લે છે, જે તેની યાદોમાં જીવંત છે. પરંતુ જ્યારે કિશનભાઈ અને ડોકટરો તેના આસપાસ છે, ત્યારે તેઓને સોનલ વિશે શું જવાબ આપવો તે સમજાતું નથી. આ ઘટનામાં પ્રેમ, આશા અને સંવેદનાઓનું તાણ પ્રગટ થાય છે, જે સમગ્ર કથાને ભાવનાત્મક બનાવે છે. કથાના લેખક સુલ્તાન સિંહે વાચકોને તેમના પ્રતિભાવો આપવા અને તેમનો અનુભવ શેર કરવા માટે વિનંતી કરી છે, જેનાથી તે પોતાની લખાણમાં સુધારણા કરી શકે. Svapnsrusti Novel ( Chapter - 31 ) Sultan Singh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 43 1.2k Downloads 4.1k Views Writen by Sultan Singh Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “ મધુશ્રી હોસ્પિટલ ” ના નાવમાં મઝલ પરથી જે વ્યક્તિ કુદયો એ કદાચ સુનીલ ના હતો... એ અમેરિકાનો ટોપ બીજનેશમેન વ્યક્તિ સુનીલ સહાની ના હતો... એ નીતિન સહાનીનો પુત્ર પણ ના હતો... એ આંખો બંધ કરી સોનલના પડછાયાને ગળે લગાવીને નીચે કુદેલું એ વ્યક્તિ પ્રેમ હતો. એક અદ્ભુત અને અકથ્ય પ્રેમ કદાચ શબ્દો પણ ઓછા પડી જાય આ પ્રેમને દર્શાવવા, લાગણીઓનો પણ કદાચ સહારો ના મળી શકે, ભાવનાઓ અને વેદના પણ કદાચ એની સરખામણી ના કરી શકે એવો એ નિર્દોષ પ્રેમ હતો. અને તડપીને હવે એ દમ તોડી ચુક્યો હતો અથવા કદાચ એ પ્રેમ હવે દુનિયાદારીના બંધનોમાંથી મુક્ત થઇ ચુક્યો હતો. એ અમર થઇ ચુક્યો હતો કદાચ આ દુનીયામાંતો નઈ પણ આરતીના દિલમાં અને કિશનભાઈની યાદમાં એ આજેય જીવતો હતો. આરતીના મનમાં કદાચ એનુજ અસ્તિત્વ હતું બસ એક તરફડતો અને તરસતો કેટલાય બંધનોમાં છોડી આજ એ પંખીના જેમ મુક્ત ગગનમાં ઉડીને સ્થિર થઇ ચુકેલો પ્રેમ..... પ્રેમ... અને બસ... પ્રેમ... આ એજ પ્રેમ હતો જેના કારણે એકે જાન દીધી તો એકે પોતાનું સર્વસ્વ લુટાવી દીધું એટલે સુધીકે આરતીએ પણ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું. give your feedback here... Novels Svapnsrusti Novel આ કહાની મેં ઘણી કહાનીઓના મિશ્રણમાંથી ઉપજાવેલી એક વિશાળ ફીક્શનની ગાથા સમાન છે. મારા મનોવિજ્ઞાન અને સમાજસાશ્ત્રના જ્ઞાનનો પણ આમાં મેં બનતો ઉપયોગ કર્યો છ... More Likes This આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda સોલમેટસ - 8 દ્વારા Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 દ્વારા Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 દ્વારા ચિરાગ રાણપરીયા NICE TO MEET YOU - 1 દ્વારા Jaypandya Pandyajay Dear Love - 1 દ્વારા R B Chavda ગ્રહણ - ભાગ 1 દ્વારા Shaimee Oza બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા