આલોક બસ સ્ટેશન પર છે અને તેની રાહ જોઈ રહ્યો છે, પરંતુ બસ હજુ સુધી નથી આવી. તે ઈશાનીની સલાહોને યાદ કરે છે, જેમ કે રાત્રે બારી-બારણા લોક કરવાનું અને ગેસનો સિલિન્ડર બંધ કરવાનું. ઈશાની તેના માટે ચા બનાવવા અને દૂધ ગરમ કરવા અંગેની સૂચનાઓ આપી રહી છે. આલોકને તેના બોસ પર ગુસ્સો આવી રહ્યો છે કે કેમ તે રજા પર નથી. તે ઈશાની અને તેમના પુત્ર નીલને યાદ કરે છે અને તેમને મિસ કરે છે. ઈશાનીના ફોનનો સંપર્ક મળતો નથી, અને આલોક ઈશાની સાથે લગ્નમાં જવા માટે રજા લઈ શકવાનો વિચાર કરે છે. અંતિમ આશાબિંદુ Bhagwati I Panchmatiya દ્વારા ગુજરાતી વાર્તા 74.6k 1.5k Downloads 5.6k Views Writen by Bhagwati I Panchmatiya Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ સ્ટોરીમાં માણસ કુદરત ના ખેલ પાસે કેવો લાચાર બની જાય છે તેની વાત છે. જીવન ના આ રંગમંચ પર માનવી કુદરતના હાથની કઠપૂતળી માત્ર છે! તે જેમ નચાવે તેમ માનવીને નાચવું પડતું હોય છે! ક્યારેક ક્યારેક માણસ કુદરત ના નિર્ણયોને સમજી કે પચાવી નથી શકતો. પરંતુ , તેના નિર્ણયને માન્ય કરવા સિવાય માનવી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી હોતો! માણસ નથી તેની અવગણના કરી શકતો કે નથી તેને મનથી સ્વીકારી શકતો! આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહેલા એક યુવક ની વાત આ સ્ટોરીમાં છે. જે એક પતિ અને પિતા પણ છે! વધુ વિગતો માટે વાર્તા વાંચવી રહેશે. અને મિત્રો વાંચીને આપના લાખેણા પ્રતિભાવો આપવાનું ભૂલશો નહિ. આપની આ ઈ-મિત્ર ને આપના પ્રતિભાવોનો ઇન્તજાર રહેશે. More Likes This એક પુરુષની આઝાદી! - 1 દ્વારા Ashoksinh jadeja બેસ્ટ મિત્ર - 1 દ્વારા bhuri રાહ હૃદયની - 1 દ્વારા Harsh Jethva સાથે હોવું એટલે સાથે સમય વિતાવવો - 1 દ્વારા Aloka Patel મારો માધવ દ્વારા ચિરાગ રાણપરીયા માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા