આ વાર્તામાં કંદર્પ પટેલે એક શાળાના છોકરાના દ્રષ્ટિકોણથી સંજોગો અને અનુભવોને વર્ણવ્યા છે. મુખ્ય પાત્ર, કંદર્પ, ડિમ્પલ નામની છોકરીની સાથેના અનુભવોથી પરેશાન છે અને તે સતત તેના પર હસતી રહે છે. પાત્રને રેખા મે'મની પનીશમેન્ટનો ડર છે અને તે 'ક્લાસની બહાર બેસવાનું' નક્કી કરે છે, જેથી તે વધુ મુશ્કેલીમાં ન પડે. કંદર્પે સ્કૂલમાં જવાનો પ્લાન બનાવ્યો છે, જેમાં તે સ્વેટર અને સ્કૂલ શર્ટ પહેરે છે, જેથી ઠંડીમાં રાહત મળે. તે બેગ ન લઈ જવા પણ વિચારે છે, પરંતુ અંતે બેગ લેવા માટે પાછા જાય છે. શાળામાં તેને મિત્રો સાથે મજા કરે છે, પરંતુ રેખા મે'મના અનુક્રમણથી તે હંમેશા ડરતો રહે છે. આ વાર્તામાં શાળાની જીવાદોરી, મિત્રો સાથેની મજાની અનુભવો અને શિક્ષકોની શૈલીનું મઝેદાર વર્ણન છે, જે અવિનાશી બાળપણના દિવસોને યાદ કરાવે છે. જામો, કામો ને જેઠો ( ૪ - ઝઘડીયો ન્યાય) Kandarp Patel દ્વારા ગુજરાતી વાર્તા 35.1k 2.2k Downloads 5.9k Views Writen by Kandarp Patel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન છેલ્લે એ મોજ કરી કે, (રિસેસમાં નાસ્તો કરીને મારા ક્લાસમાં ગયા – ડિમ્પલને નાસ્તામાં સેન્ડવિચ ખાતા જોઈ – બીજા દિવસે ગ્રીન-બોર્ડ પર અવાજ કરવાના ગુના માટે નામ લખવા માટે તેને ઉશ્કેરી – રેખા મે’મ એ આપેલી પનીશમેન્ટ – પનીશમેન્ટનું કારણ ડિમ્પલ) હવેનું આગળ... એ લગભગ, ૧૩ વર્ષની ઉંમરે હોર્મોન્સ હજુ આકાર લઇ રહ્યા હતા. હજુ વિજાતીય આકર્ષણનું સોફ્ટવેર ‘માસ્ટરબેશન’ વડે ઇન્સ્ટોલ થયું તેને અમુક મહિનાઓ જ થયા હતા. કોઈક મિત્ર પોર્ન મૂવી બતાવવા લઇ જાય તો તેનું આકર્ષણ રહેતું. અલગ-અલગ સ્ટાઈલ ધરાવતા હેરકટિંગ કરાવવાના વિચારો આવતા હતા. શર્ટની સ્લિવ વાળીને બોડી બતાવવાનું ગમતું હતું. ચશ્માની દાંડી પર ‘તેરે નામ’ સ્ટાઈલના ચિપકું વાળ ઓળીને સ્કૂલ-ટ્યૂશનમાં જવાની મજા આવતી હતી. બૂટ-કટ પેન્ટ લેવા માટે રીતસરની આજીજી મમ્મી-પપ્પા પાસે થતી. જીન્સનું પેન્ટ થોડું નીચું પહેરીને નિકરના સ્ટ્રેપ્સ બતાવવાનું મન થતું હતું. છુટ્ટા હાથે સાઈકલ ચલાવીને થોડી ‘હિરોગીરી’ની ઝલકનું પ્રદર્શન થતું હતું. ફાસ્ટ સાઈકલ ચલાવીને ચપ્પલ ઢસડીને બ્રેક લગાવવામાં વધુ આનંદ મળતો હતો. કોઈ છોકરી વિષે વાત કરવામાં મજા જ આવ્યે રાખતી હતી. કદાચ, ભૂલમાં કોઈ માત્ર ફ્રેકશન ઓફ સેકંડ પૂરતા જોઈ લે તો આખા ક્લાસમાં એક્સ્ટ્રા મિર્ચ-મસાલો એડ કરીને બધાને કહેવાની મજા હતી. (કવી રીતે સજામાં ક્લાસની બહાર દિવસો પસાર કર્યા તેનું પરિણામ શું આવ્યું રેખા મે મને તેની ભૂલનો અહેસાસ કઈ રીતે કરાવ્યો પ્રિન્સિપાલની ઓફિસમાં મેં શું કહ્યું ) આ દરેક વાત આ ચેપ્ટરમાં...! Novels જામો, કામો ને જેઠો આજ સુધી જીવેલ ફક્કડ જીંદગીની ફકીરીનો ચિતાર આપતી પહેલી નવલકથા. દોસ્તીની મસ્તી અને ગર્લફ્રેન્ડ્સની ફ્રેન્ડલી ચીટ-ચેટ. ક્રિકેટની મજા, મેદાન જાણે પોપડું.... More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા