આ વાર્તામાં બુઆ (દાદી) એક છોકરાને આરોપ લગાવે છે કે તે શેતાન છે. છોકરો વાતચીતમાં "ઘરકી મુર્ગી દાલ બરાબર" કહેવતનો ઉપયોગ કરીને ભાગી જાય છે. બુઆ બધાને કહી રહી છે કે છોકરો દાદી સાથે રમવા માંગે છે, તેથી તે તેને ત્રાસ આપે છે. દાદી ગુણસુંદરી ગુસ્સે છે અને કહે છે કે જો આજે તે પોતાના બેડરૂમમાંથી બિસ્તરાંપોટલાં ઉપડાવી ન દઉં તો તેનો નામ બુઆ નહીં. બુઆ Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા 21 821 Downloads 3.1k Views Writen by Valibhai Musa Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘બડો શેતાન છે, આ છોકરો ! જોયું મેં વાતમાં સહજ રીતે ‘ઘરકી મુર્ગી દાલ બરાબર’ કહેવત પ્રયોજી અને મને ‘મુર્ગી’ કહીને ભાગી ગયો !’ બુઆએ સૌની આગળ મલકતા મુખે આંખો ઉલાળતાં ઔપચારિક ફરિયાદના સ્વરે કહ્યું. ‘એ તારી સાથે પકડદાવ રમવા માગે છે, એટલે તો તને સતાવે છે ને !’ દાદી ગુણસુંદરીએ પોતરાનું ઉપરાણું લીધું. ‘આમ જ બધાં એને ફટવો છો. બસ, આજે જ મારા બેડરૂમમાંથી તેનાં બિસ્તરાંપોટલાં ઉપડાવી ન દઉં તો મારું નામ બુઆ નહિ, હા !’ ‘બુઆ, મુન્નો હરગિજ એમ નહિ કરે ! તારે જ એ ઉપાડવાં પડશે અને વળી તારે જ કાનબુટ્ટી પકડીને એની માફી માગતાં એ જ બિસ્તરાંપોટલાં પાછાં લઈ જવાં પડશે ! તું જ એના વગર રહી નહિ શકે, જોજે !’ દાદાએ છાપામાંથી મોં ઊંચું કર્યા વગર ગર્વભેર આગાહી કરી દીધી. ઘરનાં આબાલવૃદ્ધ સૌ મલ્લિકાને ‘બુઆ’ તરીકે જ સંબોધતાં હતાં. પૂર્ણ કૉરમ સાથેની એ સંયુક્ત પરિવારની આવી મહેફિલ સવારના નાસ્તાટાણે માત્ર રવિવારે જ જામતી … More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા