આ કથામાં, લેખક મુંહલ સોની કુદરત અને માનવ જીવનના પરિવર્તન વિશે ચર્ચા કરે છે. તે કહે છે કે જીવનમાં પરિવર્તન જ જિંદગીનું સાચું સ્વરૂપ છે અને જો કોઈ વ્યક્તિ સુખથી કંટાળી જાય છે, તો તે જીવનની સ્વાભાવિકતા છે. લેખમાં વિવિધ કુદરતી ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમ કે દરિયાકાંઠે ઊભા રહીને જોવામાં આવતી વિવિધ વસ્તુઓ અને અવાજો, જે માનવ માનસમાં પ્રશ્નો ઉકેલીને આનંદનો અનુભવ કરાવે છે. લેખક ન્યૂટનની ગતિના નિયમો પર પણ પ્રકાશ પાડે છે અને કહે છે કે આ નિયમો માત્ર વૈજ્ઞાનિક સિદ્ધાંતો નથી, પરંતુ તેઓ વ્યક્તિના વ્યક્તિત્વ અને વિચારશક્તિ સાથે પણ જોડાયેલા છે. તે કહે છે કે જે વસ્તુઓ સ્થિર છે, તેઓ સ્થિર રહે છે જ્યાં સુધી તેમને કોઈ બાહ્ય શક્તિ ન મળે. આ રીતે, જીવનમાં પરિવર્તન અને ગતિના નિયમો એકબીજાને સંબંધિત છે, જે માનવ જીવનના આધાર પર સ્પષ્ટ કરે છે. યુથ વર્લ્ડ અંક - ૩ Youth World દ્વારા ગુજરાતી મેગેઝિન 17.6k 2.6k Downloads 7k Views Writen by Youth World Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જ્યારથી મન્યુષ્યમાં વિચાર અને તર્ક શક્તિ આવી છે ત્યારથી એનો સાર્વભૌમ પ્રશ્ન રહ્યો છે એ છે અસ્તિત્વનો. આપણે અહિં કઇ રીતે શામાટે અસ્તિત્વની શરૂઆત કઇ રીતે મન્યુષ્ય કેટકેટલાય અલગ અલગ રસ્તાઓ અપનાવ્યા, માત્ર અને માત્ર પોતાના અસ્તિત્વના પ્રશ્નોના જવાબ મેળવવાના. એ પછી સાધના હોય, ધ્યાન હોય, ક્વોન્ટમ ફીઝીક્સ હોય કે કોસ્મોલોજી. મનુષ્યના સ્વ સુધી પહોંચવાની દોડ એ ક્યારેય થોભી નથી. સ્વ ક્યાંથી આવ્યુ એની શોધ પણ હજુ કોઇ કરી શક્યુ નથી. બિગ બેંગના 10 Raised to -43 seconds (1 Planck Time) પહેલાનું આપણને કંઇજ ખબર નથી. ખબર નહિં આપણે જાણી શકીશું કે નહિં. આ અંક ખાસ કરીને વિજ્ઞાન પર આધારિત છે. બ્રહ્માંડની ઘટનાઓ, કઇ રીતે આખુ બ્રહ્માંડ કામ કરે છે એની જલક આ અંકમાં જોવા મળશે. સસ્પેન્સ, પ્રેરણા, વાર્તા, પ્રેમ, સત્ય, ચરિત્ર આ અંક તમને તરબતર કરી દેશે. આ અંકના લેખકો. ૧. કુદરતનો ઓટલો – મેહુલ સોની ૨. ક્રાઇમ ફાઇલ્સ – પ્રવિણ પિઠડીયા ૩. અમૃતજલ – પિયુષ કાજાવદરા ૪. ફિલ્મી કીડા – રવિ રાજ્યગુરૂ ૫. કાવ્યકુંજ – અર્ચના ભટ્ટ પટેલ ૬. અવરોધ – ભાવિક મેરજા ૭. ભલે પધાર્યા – પ્રવિણા મ્હાયાવંશી ૮. વાર્તા વિશ્વ – ભાવિશા ગોકાણી ૯. બુક રિવ્યુ - જિજ્ઞા પટેલ ૧૦. નવી દ્રષ્ટિએ – પૂજન જાની ૧૧. પ્રેમ પ્યાલો – સૂલતાન સિંઘ ૧૨. વર્લ્ડ સાયન્સ – હિરેન કવાડ ૧૩. વિશ્વ ચરિત્ર – કંદર્પ પટેલ જો ગમે તો પ્લીઝ રેટ અને શેર કરો. Novels યુથ વર્લ્ડ યુથ વર્લ્ડ તમારી સમક્ષ પહેલા અંકનો પ્રહેલો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહ્યુ છે. આ ભાગ તમને વિવિધ પ્રકારના સાહિત્યનો સ્વાદ અપાવશે. સસ્પેન્સ, વિકાસ લક્ષી, ભાર... More Likes This RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe The Timeless Wisdom of the Gita - Chapter 3 દ્વારા Chandni Virani Vasoya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા