આ કથામાં પુરુષ અને સ્ત્રીના સંબંધો અને પ્રેમની જટિલતાનો વિશ્લેષણ કરવામાં આવ્યો છે. લેખક કહે છે કે સ્ત્રીઓ પુરુષની નબળાઈનું કારણ નથી, પરંતુ પુરુષની કુદરતી ભાવનाएँ અને તેમની પ્રેમના સ્વભાવમાં રહેલી કોમળતા છે. પુરુષના પ્રેમમાં અને સ્ત્રીના પ્રેમમાં મોટો ફર્ક છે; પુરુષ સાચા દિલથી પ્રેમ કરી શકે છે, પરંતુ સ્ત્રીના પ્રેમમાં સંજોગો અને સ્વભાવના બદલાવને કારણે મુશ્કેલીઓ આવે છે. લેખમાં પુરુષની પઝેસિવિટી અને તેમના હ્રદયની કોમળતા વિશે ચિંતન કરવામાં આવ્યું છે. પુરુષો પોતાના દુખને વ્યક્ત કરવા માટે અસમર્થ હોવા છતાં, જ્યારે તેઓ પ્રેમમાં દુખી થાય છે, ત્યારે તેઓ અંદરથી તૂટી જાય છે. પુરુષોનાં લાગણીઓનો પ્રગટ થવા માટે લજ્જાનો અભાવ હોય છે, જે તેમના પ્રેમને વધુ બળવાન બનાવે છે. આ રીતે, લેખમાં પુરુષ અને સ્ત્રી વચ્ચેનાં સંબંધો, તેમની લાગણીઓ, અને પ્રેમની જટિલતાઓનું પ્રતિબિંબ છે. પુરુષ અંહમ અને સ્ત્રી Naresh k Dodiya દ્વારા ગુજરાતી મેગેઝિન 30.8k 1.6k Downloads 5.3k Views Writen by Naresh k Dodiya Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પુરુષનાં પ્રેમમાં અને સ્ત્રીનાં પ્રેમ જબરો ફર્ક છે.એકધારો,અવરિત રોકયા વિનાનો દિલફાડીને પ્રેમ પુરુષ જ કરી શકે છે.જ્યારે સ્ત્રીનાં પ્રેમમાં એનાં મુળભૂત સ્વભાવ અને બદલાતા સંજોગોનાં કારણે ઘણા અંતરાવ આવતા હોય છે.થાકેલા પુરુષનો વિસામો હમેશાંને માટે એક સ્ત્રી રહી છે.આજ સુધી જોઇએ તો જેટલુ પુરુષે સ્ત્રીઓ વિશે લખ્યુ છે એટલું સ્ત્રીઓએ પુરુષ વિશે નથી લખ્યુ.એની પાછળ આમ જોઇએ તો એક મર્યાદા પણ જવાબદાર છે. પુરુષનો કુદરતી સ્વભાવ છે,એ જે સ્ત્રીને પ્રેમ કરતો હોય એ સ્ત્રીનાં જીવનમાં અન્ય પુરુષની દખલઅંદાજી કે હાજરી સહન કરી શકતો નથી.એ જ કારણે સ્ત્રીઓની હમેશાં એક ફરિયાદ હોઇ છે કે મારા પુરુષ મારા માટે બહું પઝેસિવ છે.મોટે ભાગે આ સત્યને કબુલ કરવું પડે.પુરુષની પ્રેમીકા કે પત્ની હોય એનાં માટે પઝેસિવ હોય એવું નથી.ફેસબુકમાં એની નજીકની સ્ત્રી મિત્ર હોય તો પુરુષગત સ્વભાવને લીધે એનાં પ્રત્યે એ પઝેસિવ બની શકે છે. More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા