કામસૂત્ર : અધિકરણ -૧ (સાધારણ) Kandarp Patel દ્વારા ક્લાસિક નવલકથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ક્લાસિક નવલકથાઓ પુસ્તકો કામસૂત્ર : અધિકરણ -૧ (સાધારણ) કામસૂત્ર : અધિકરણ -૧ (સાધારણ) Kandarp Patel દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ (312) 33.8k 68.7k ‘કામસૂત્ર’ ગ્રંથનું આયુષ્ય કેટલું જ્યાં સુધી ઓષ્ટો (હોઠો) વડે ચુંબનકાર્ય અને નેત્રો દ્વારા દર્શનકાર્ય થયા કરશે ત્યાં સુધી આ ગ્રંથ જીવતો રહેશે. ધર્મ, અર્થ અને કામ ને નમસ્કાર હો! ૧. સાધારણ ૨. સામ્પ્રયોગિક ૩. કન્યાસમ્પ્ર્યુક્તક ૪. પારદારિક ૫. ભાર્યાધિકારિક ૬. વૈશિક ૭. ઔપનિષદિક આ સાત ...વધુ વાંચોલખાયેલ ભારતીય સંસ્કૃતિનો આચાર્ય વાત્સ્યાયનરચિત ગ્રંથ કામસૂત્ર . પ્રથમ અધિકરણ (સાધારણ) માં ધર્મ - અર્થ અને કામ વિશેની વિસ્તૃત સમજ છે. આચાર્ય શ્રી વાત્સ્યાયન મુનિ કહે છે કે, સો વર્ષ સુધી આયુષ્ય ભોગવનારા મનુષ્યોએ પોતાનું જીવન ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વચ્ચે વિભક્ત કરી નાખવું જોઈએ. પોતાના જ વર્ણવાળી અને શુદ્ધ આચરણ ધરાવતી કુમારી સાથે લગ્ન કરવાથી ધર્મનું રક્ષણ થાય છે તેમજ કામની પણ સિદ્ધિ થાય છે. અવ લગ્ન આવકારદાયક અને શ્રેષ્ઠ છે. સવર્ણ કન્યાની સાથે વિધિપૂર્વકના વિવાહથી સુખની પ્રાપ્તિ થાય છે. અસવર્ણ, વિધવા, પરસ્ત્રી તથા વેશ્યાના સહવાસથી કામની તૃપ્તિ તો થાય છે, પરંતુ ધર્મ તથા અર્થનો નાશ થાય છે. (Kama sutra) ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કામસૂત્ર : અધિકરણ -૧ (સાધારણ) કામસૂત્ર - નવલકથા Kandarp Patel દ્વારા ગુજરાતી - ક્લાસિક નવલકથાઓ (1.2k) 100.4k 237.3k Free Novels by Kandarp Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Kandarp Patel અનુસરો