આ વાર્તામાં, પાત્રો નિકી અને લેખક એક દુખદ અનુભવોમાંથી પસાર થઈ રહ્યા છે. પબમાં થયેલા એક ઉંઘા આઘાત પછી, લેખક અને નિકી બંને ચુપચાપ કારમાં બેઠા છે. લેખક નિકીને cheated કરવાની અનુભૂતિથી પીડિત છે અને તે નિકીની વફાદારી પર શંકા રાખે છે, તેમ છતાં તે જાણે છે કે તેની próprias ખોટી આંખો છે. વરસાદી વાતાવરણ તેમની લાગણીઓમાં વધારો કરે છે, અને લેખકની મનોવિજ્ઞાનિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. તેમણે નિકી પાસે પુછ્યું કે તે ઘરે આવે છે કે નહીં, અને નિકી નક્કી કરીને હા જવાબ આપે છે. તેમના વચ્ચેની દ્રષ્ટિ અને લાગણીઓની અંધારામાં, લેખકને નિકી સાથેના સંબંધની મૂલ્યવાનતા સમજાય છે. I AM SORRY PART 13 Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 96 2k Downloads 6.1k Views Writen by Ashwin Majithia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આખરે નિકીએ નીખીલને વળતો જવાબ આપી જ દીધો. એક અજાણ્યા પારકા પુરુષને કિસ કરી ને પછી તેની કબુલાત નિખિલ પાસે કરી તેને એવો જ આંચકો દઈ દીધો, કે જેવો નિખીલે તેને ચીટ કરીને આપ્યો હતો. તો હવે નિખિલના શું પ્રતાઘાત છે . નિકી તો પોતે ક્રિશ્ચિયન છે, અને ખ્રિસ્તી ધર્મમાં એક પ્રણાલી છે..એક રસમ છે, કન્ફેશન કરવાની. તમે જયારે કોઈ ગુનો કે પાપ કરો, અને જો તમને તેનો પસ્તાવો થાય, તો ચર્ચમાંનાં કન્ફેશન-બોક્સમાં જઈને ત્યાનાં પાદરીની પાસે કન્ફેશન..એટલે કે કબુલાત કરવાની, એ પ્રણાલી. કહેવાય છે કે, આપણી આ કબુલાત પાદરીના માધ્યમથી પરમેશ્વર સુધી પહોચે છે. અને પ્રભુ આ સાચા હ્રદયની કબૂલાતની કદર કરીને આપણને માફી બક્ષે છે. . તો.. મેં તો કેટકેટલી વાર મારાં ગુનાહોની કબુલાત..તેનો પશ્ચાતાપ કર્યો છે... અને એ પણ કોઈ પાદરીને માધ્યમ રાખીને નહીં, પણ સાક્ષાત મારી દેવી સમક્ષ..મારી પ્રેમ-દેવી સમક્ષ..! મને યાદ પણ નથી એટલી અગણિતવાર મેં, સોરી , આઈ મ સોરી , આઈ લવ યુ સો મચ વગેરે કંઈ કેટલું કહ્યું હશે. તો કેમ મારા આ નિખાલસ સાદનો પડઘો નિકીનાં હૃદય પર નહીં પડતો હોય... તે આટલી પત્થર દિલની તો છે નહીં..! ક દી હતી પણ નહીં..! તો આમ કેમ થાય છે.. તો...તો હું ક્યાં ઓછો પડ્યો.. હું ક્યાં પાછો પડ્યો, કે નિકીનાં મનમાં આ વેરનો અગ્નિ પ્રગટ થતો હું રોકી ન શક્યો આ..આ હમણાં જે નિકીએ કર્યું, તે બેશક વેર અને બદલાની ભાવનાથી જ કર્યું છે. તેણે જે કર્યું તેમાં ચોક્કસ તેની કોઈ જ મરજી..કોઈ જ ઈચ્છા નહીં હોય તેની મને સો ટકા ખાતરી છે..! તેનાં મારી તરફના ગુસ્સાએ જ આ તેની પાસે આવું પગલું ભરાવ્યું છે. . તો હવે, આવી કઠોર અને મુશ્કેલ અવસ્થામાં હવે નિખિલ પાસે શું રસ્તો બચ્યો છે, પોતાની પ્રિયતમાને ફરી પાછી મેળવવાનો Novels આઈ એમ સોરી એક એવા યુવાનની મનોવેદના.. કે જે, પોતાની પ્રાણપ્યારી જીવન-સખીને cheat કરવામાં, અને તેની જાણ બહાર બીજી યુવતીઓ સાથે શારીરિક-સંગ કરવામાં એક અનોખો રોમાંચ અ... More Likes This મારું દિલ નેહડામાં - 1 દ્વારા RUTVI SHIROYA અતૂટ બંધન - 1 દ્વારા Thobhani pooja આઈ લાઇનર - 2 દ્વારા vinay mistry અનુભવ - પાર્ટ 1 દ્વારા Aloka Patel સ્વપ્નિલ - ભાગ 1 દ્વારા Rupal Jadav નંદિની...એક પ્રેમકથા - ભાગ 1 દ્વારા Asha Kavad સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 9 દ્વારા ︎︎αʍί.. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા