એક બાળક પોતાની મમ્મીથી ખોરાક અંગે પૂછે છે અને મમ્મી તેમને માહિતી આપે છે કે ખોરાક તૈયાર છે. બાળક ભૂખ્યા છે અને નાસ્તો માંગે છે, પરંતુ મમ્મી નાસ્તો ન આપી શકે તેથી તે શાંતિ રાખવા માટે કહે છે. તેને એક ફોન કૉલ આવે છે, જેમાં તે કહે છે કે તે તેમના ભાઈબંધને સ્ટેશન છોડવા જઈ રહ્યો છે. મમ્મી તેને ખાવા માટે કહે છે, પરંતુ બાળક કહે છે કે હવે તેને ભૂખ નથી. આ વાતને સાંભળીને મમ્મી આશ્ચર્યचकિત થાય છે અને કહે છે કે તે પહેલા ભૂખ્યા હતા પરંતુ હવે ભૂખ નથી, જેનાથી મમ્મી અને ભાઈબંધ વચ્ચેના સંબંધો અને બાળપણની ભૂખનો મજાક ઉડાવવામાં આવે છે. ચાર લઘુકથાઓ Yashvant Thakkar દ્વારા ગુજરાતી વાર્તા 19.2k 1.5k Downloads 3.7k Views Writen by Yashvant Thakkar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન માથાકુટ્ય! -કઉ સું કે આંયા હુધી આવ્યો સું તો બાઘાનેય મળી લઉં. હાલ મારી હાર્યે. - ના હો. ઇ નો બને. -કાં -બાઘા હાર્યે મારે હમણાં બાટી ગ્યું સે. બોલવા વેવાર નથી રયો. -લે કર્ય વાત! સેમાંથી બાટી ગ્યું -આમ તો વાતમાં કાંઈ માલ નહોતો. ઓલી ફિલમ આવી સે ને ‘બાહુબલી ટુ’. ઈ ફિલમ મને બઉ ગમી અને એને જરાય નો ગમી. એમાંથી માથાકુટ્ય થઈ ગઈ. - બહુ મોટું કારણ! આની પહેલાંય કાંક માથાકુટ્ય થઈ ગઈતી કે નઈ - હા. તઈં વાત એમ હતી કે એનું કેવું એમ હતું કે ગુજરાતમાં જરાય વિકાસ નથી થ્યો ને મારું કેવું એમ હતું કે વિકાસ તો થ્યો સે. ઓસોવધતો થ્યો હશે પણ સાવ નથી થ્યો એમ નો કેવાય. ઇ વાતમાંથી સંબંધ બગડી ગ્યોતો. -પછી કોણે સમાધાન કરાવ્યુંતું -કોઈએ નઈ. એમાં એવું થ્યુંતું કે એની તબિયત બગડી ગઈ’તી ને એને દવાખાનામાં દાખલ કરવો પડ્યો’તો. એટલે હું ખબર કાઢવા ગ્યોતો. એની જેવું કોણ થાય -પસી બોલતાં થઈ ગ્યાતા -હા. બીજું સું થાય -હવે ક્યારે બોલતાં થાહો -હું એની જ રાહ જોઉં સું. ઈ પાસો દવાખાને દાખલ થાય એટલી વાર સે. ચાર લઘુકથાઓ રજુ કરું છું. વાચકોને ગમશે એવી આશા છે. More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા