આ વાર્તામાં, લેખક અશ્વિન મજીઠિયા એક ક્રિસમસની સાંજનું વર્ણન કરે છે, જ્યારે મુખ્ય પાત્રો રીચાર્ડ અને દીના, જે થોડા જ મહિનાઓ પહેલાં લિવ-ઈનમાં ગયા છે, તેમના પાપાના ઘરે નાતાલ ઉજવવા માટે એકત્ર થાય છે. નિકી અને narrater (નિખિલ) પણ આ ઉજવણીમાં જોડાય છે. ઘરમાં ખુશહાલ વાતાવરણ છે, અને તેમના વચ્ચે મોજ માણતા હોય છે. બધાં જણા બીયર પી રહી છે અને ક્રિસમસના વિશેષ મિઠાઇનો આનંદ માણી રહ્યા છે. જ્યારે નિખિલ લિવ-ઈન સંબંધ વિશે ચર્ચા શરૂ કરે છે, ત્યારે પાપા ઠપકો આપે છે, જે તેમના મનમાં થોડું નારાજગી દર્શાવે છે. રિચાર્ડ હસીને કહે છે કે કોઈને પણ આ બાબતે ખાતરી નથી, કારણ કે તેઓ બધા જુદી જુદી સ્થિતિમાં છે. આ સમયે, નિખિલને આગળના વાતચીતથી થોડી અસ્વસ્થતા અનુભવાય છે, કારણ કે તે ફક્ત વાતચીત માટે પૂછ્યા હતા પરંતુ વાત વધુ ગંભીર બની જાય છે. વાર્તા જીવનની નબળી ક્ષણોને અને સંબંધોની જટિલતાઓને દર્શાવે છે, જ્યારે પાત્રો વચ્ચેની મોજ મસ્તી અને એકબીજાના વિચારોનો આલેખ પણ છે. I AM SORRY PART - 10 Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 198.7k 3k Downloads 7.5k Views Writen by Ashwin Majithia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન [નિખિલ જણાવે છે કારણો કે નિકી સાથે લગ્ન કરવાની બદલે તેની સાથે તેણે લીવ-ઇન-રિલેશનશિપમાં રહેવાનું કેમ પસંદ કર્યું. ] . લીવ-ઇન-લાઈફમાં સેક્સ તો ચોક્કસ શામેલ હોય છે, પણ એ વાત જો કોઈને વાંધાજનક લાગતી હોય, તો લગ્ન પહેલાં સેક્સ તો ઘણા પ્રેમીઓ માણતા જ હોય છે. ગેસ્ટહાઉસ, થીએટર, પીકનીક, આઉટીંગ કે જ્યાં થોડુક એકાંત મળે ત્યાં...પણ આ બધામાં તો બસ.. પા-અડધા કલાકની ઉત્તેજના જ મોટો ભાગ ભજવતી હોય છે. નથીંગ મોર એન્ડ નથીંગ સીરીયસ. જયારે લીવ-ઈન-લાઈફમાં રહેતા યુગલો તો એકમેકનો સહવાસ માણવાની સાથેસાથે, બેડરૂમમાં એકબીજાનાં પરફોર્મન્સને પણ જજ કરતા હોય છે અને આ બાબતમાં સજેશન પણ આપતા હોય છે. બટ યસ.. એક પત્નીનું આ બાબતે કોઈ રીમાર્ક, કે કોઈ સજેશન...પતિના ઈગોને બહુ સહેલાઈથી હર્ટ કરી જાય, પણ એક ગર્લફ્રેન્ડનું નહીં. અને લીવ-ઈનમાં રહેતા યુગલો, જવાબદારી વહેંચી સાથે રહેતા ફ્રેન્ડસ હોય છે, અને નહીં કે એકબીજા પર રોફ જમાવતા પતિ-પત્ની. મેરેજને સમાજ અને કાયદાનું પીઠબળ હોવાથી તેમનાં મનમાં એક હાનીકારક વિશ્વાસ ઉત્પન્ન થઇ જાય છે, કે ઠીક છે ને..ગમે એવું વર્તન કરો, હવે આ મને છોડીને ક્યાં જશે.. જયારે લીવ-ઇન-લાઈફમાં એક અસલામતીની ભાવના હોય છે, કે થોડું ય આડું અવળું થશે તો આ મને છોડી દેશે, એટલે આ ભાવના જ એકમેક તરફની કાળજીને ઓછી થવા દેતી નથી. કે નથી એકમેક પર હાવી થવાની કોશિષ કરવા દેતી. . તો હવે જયારે તેની પ્રેમિકા નિકી તેનાંથી રિસાઈને ચાલી ગઈ છે, તો નિખિલના આ અભિપ્રાયો કેટલા સાચા હતા જાણવા માટે વાંચો... Novels આઈ એમ સોરી એક એવા યુવાનની મનોવેદના.. કે જે, પોતાની પ્રાણપ્યારી જીવન-સખીને cheat કરવામાં, અને તેની જાણ બહાર બીજી યુવતીઓ સાથે શારીરિક-સંગ કરવામાં એક અનોખો રોમાંચ અ... More Likes This સપના.... અધુરા તોય મધુરાં.... મેઘધનુષ નો અધૂરો રંગ - પ્રકરણ 1 દ્વારા Vishakha Bhatt તરસ. - 1 દ્વારા કિસ્મત પાલનપુરી The Last Night - 1 દ્વારા mahendr Kachariya અનહદ - લાગણી છે કે માત્ર....??? (ભાગ-1) દ્વારા MEET JOSHI વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 1 દ્વારા Vishakha Bhatt મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા