આ વાર્તા મીરા અને તેની બહેન હીરા વિશે છે, જ્યાં મીરા હીરાને પોતાની જીવનકહાણી અને જંગલની સફર વિશે કહે છે. મોડી રાત્રે, મીરા કબીરને બધી વાતો જણાવી રહી છે, અને કબીર હીરાના બર્થડે માટે એક પાર્ટીનું આયોજન કરે છે. પાર્ટીમાં મીરા રવિ રાજ્યગુરુને ઓળખાવે છે, જેની ઓટોબાયોગ્રાફી "ધ જંકેટ" છે. રવિ પોતાની બુક વિશે વાત કરે છે, જેમાં છ મિત્રોની સાહસિક યાત્રા અને એક જંગલમાં મળેલી જેકેટનો ઉલ્લેખ છે. આ જંગલમાં તેમને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. રવિના લેકચર પર હાજર લોકો ઉત્સાહિત થઈને તેની વાતોના પ્રતિસાદમાં "યસ" કહે છે અને આ બધી વાતો મજા ભરેલી અને અનોખી છે. THE JACKET CH.18 Ravi Rajyaguru દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 106.5k 3.6k Downloads 7k Views Writen by Ravi Rajyaguru Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “ દીદી.... આ સ્ટોરી તમારી છે... વાઉ.... “, હીરે મીરાને વાર્તા સાંભળવાની ઈચ્છા સાથે કહ્યું. મીરાની જેમ જ હીર પણ ખૂબ જ સુંદર લાગતી હતી . વ્હાઇટ સ્લીવલેસ્સ ટી – શર્ટ અને તેના પર યલ્લો જેકેટ પહેર્યું હતું અને જીન્સની કેપરી . “ હમ્મ.... યસ બેટા આ અમારી સ્ટોરી છે. ધીસ ઈઝ ધ રીઝન બિહાઇંડ આઈ મેરીડ યોર જીજુ. અને એટલું જ નહીં અમે આજે જીવિત છીએ તેનું કારણ પણ આ સ્ટોરી જ છે. હું તને સ્ટોરી સાંભળવું છું સાંભળ.... “, એમ કહીને મીરાએ જંગલની આખી સફર પોતાની બહેનને કહી સંભળાવી. Novels THE JACKET The first chapter which contains story about how author and mira met first time . More Likes This આદમખોરનું રહસ્ય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel શોધ (એક ખજાનાની) - 1 દ્વારા Yatin Patel ત્રિશૂળનુ રહસ્ય - પ્રકરણ 1 દ્વારા Chavda Ajay 11 ટાસ્ક્સ - Chapter 4 દ્વારા Niyati Kapadia Nirjhar ડણક અને ડાંગ - ભાગ 1 દ્વારા Shakti Pandya અંધારી રાતના ઓછાયો ભાગ- ૬૦ (અંતિમ ભાગ) દ્વારા Nayana Viradiya રહસ્યમય મહેલ - 1 દ્વારા Sicret super Star બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા