Anyamanaskta - 12 Bhavya Raval દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો Anyamanaskta - 12 Anyamanaskta - 12 book and story is written by Bhavya Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Anyamanaskta - 12 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Anyamanaskta - 12 Bhavya Raval દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (59) 1.4k 4.3k ‘અન્યમનસ્કતા’માં સાદગી છે. વાર્તામાં ઉતાર-ચઢાવ છે, પાત્રોની માનવસહજ નબળાઈઓ છે. અને આ ઉપરાંત પરિસ્થિતિને કારણે જન્મ લેતા ડ્રામાને કારણે એમાં રસ જળવાઈ રહે છે. આજની પેઢીમાં ગુજરાતીમાં લખવા બેઠેલા યુવાને શું લખ્યું હશે એ ઉત્સુકતાથી જ આ નવલકથા મેં ...વધુ વાંચોએટલે જ વિવેચનની ગડમથલમાં પડ્યાં વિના એટલું જ કહીશ કે લેખકમાં ભવિષ્યમાં સારા નવલકથાકાર બનવાની સારી એવી શક્યતા છે. સરળ પાત્રો, વર્ણન સ્ટાઈલ અને વચ્ચે વચ્ચે ચિંતનનો ડોઝ પણ આપતા એમને આવડે છે. કશુંક રચવાની, કહેવાની અને પાત્રોની સ્ટાઇલ ઊભી કરવાની તીવ્ર મહેચ્છા એમની કલમમાં વારંવાર ઝળકે છે. એક પ્રકારની મુગ્ધતા પણ છે. જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ભવ્ય રાવલની પ્રથમ રચનામાં જે કોન્ફિડન્સ ઝળકે છે એ કાબિલે દાદ છે.અને આજે સૌથી મોટી વાત તો એ છે કે કોઈપણ જુવાન વ્યક્તિ નવલકથા લખવાની ચેલેન્જ ઉપાડી લે એ જ એક ‘ઉત્સવ’ છે. આ ‘ઉત્સવ’ માટે અભિનંદન. ઑલ ધ બેસ્ટ. - સંજય છેલ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો Anyamanaskta - 12 અન્યમનસ્કતા - નવલકથા Bhavya Raval દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (1.3k) 28.8k 78k Free Novels by Bhavya Raval બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ