કહાણી "સ્વપ્નસૃષ્ટિ"માં, લેખક પોતાના ભાવનાઓ અને અનુભવોને રજૂ કરે છે, જે પ્રેમ, વિશ્વાસ, સુખ અને દુઃખ સાથે જોડાયેલા છે. લેખમાં, પ્રકરણ – ૮માં, લેખક એક અદભુત શક્તિનો ઉલ્લેખ કરે છે, જે તેને એક ખાસ વ્યક્તિ તરફ આકર્ષિત કરે છે. તે વ્યક્તિના પ્રત્યેની લાગણીઓ અને ચાહતનું વર્ણન કરવામાં આવે છે, જેમાં તે પોતાના મનને કઈ રીતે સંભાળે છે તે દર્શાવવામાં આવ્યું છે. લેખક પોતાને અને પોતાના વાંચકમિત્રોને અર્પણ કરે છે, તેમજ પોતાના લેખન પર પ્રતિસાદની વિનંતી કરે છે. તે પોતાના અનુભવોને વિસ્તૃત રીતે વ્યક્ત કરે છે, જેમાં જીવનનાં વિવિધ પાસાંઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. લેખનનો ઉદ્દેશ્ય સંવેદનશીલતા અને લાગણીઓને સમજવા માટે છે, જે જીવનની જટિલતાને દર્શાવે છે. આ લેખનમાં પ્રેમ અને તેની સાથેની સંઘર્ષોનું ઉલ્લેખ છે, જ્યાં લેખક પોતાની લાગણીઓ અને ચાહતને વ્યક્ત કરે છે, જે આ કથાનકને વધુ ભાવનાત્મક બનાવે છે. Svpnsrusti Novel ( Chapter - 8 ) Sultan Singh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 44 1.4k Downloads 3.3k Views Writen by Sultan Singh Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ કહાની મેં ઘણી કહાનીઓના મિશ્રણમાંથી ઉપજાવેલી એક વિશાળ ફીક્શનની ગાથા સમાન છે. મારા મનોવિજ્ઞાન અને સમાજસાશ્ત્રના જ્ઞાનનો પણ આમાં મેં બનતો ઉપયોગ કર્યો છે. સોનલ, સુનીલ, વિજય, આરતી, કિશનભાઈ કદાચ આ પંચાજ મુખ્ય પત્ર છે જેમના દ્વારા આ કહાની ઉદભવી અને અંત સુધી જીવનના ઉતાર ચઢાવની કહાની પસાર થતી રઈ છે. ઘણા રંગોમાં રંગાઈને એક ભવ્ય સૃષ્ટિમાં ધકેલી દે એવા એના વળાંક અચાનકજ બદલાતી વાસ્તવિકતા કદાચ ભૂતકાળને વર્તમાનમાં ઝૂમતો અને વર્તમાનને ભૂતકાળમાં ખોવાઈ જતો પણ આમાં તમને અનુભવતો રહેશે. “ સ્વપ્નસૃષ્ટિ ” મારી આ નોવેલ કદાચ મારા દ્વારા કરાયેલી પ્રથમ ફીક્શનની અત્યાર સુધીની કહાની છે. આ કહાનીમાં જીવનના દરેક રંગને... સમાજના ઢંગને... દુનિયાદારીના રીવાજોને... પ્રેમ રંગ... વેદનાના વહેણ... ભાવનાના ઉછાળા... લગભગ આસપાસના વાતાવરણ અને દુનિયામાં જોયેલા દરેક રંગને એમાં જીવંત અનુભવી શકાય એવો પ્રયત્ન કરેલો છે. પ્રેમમાં પછડાયા પછીની દિલની ઉછળકુદને પણ સંપૂર્ણ રીતે વર્ણવી દેવાનો પ્રયાસ છે. લગભગ સતત બે એક વર્ષની મહેનત બાદ મારી આ એક ભવ્ય કહાની જન્મ લઇ છુકી છે. જેમાં પ્રેમ તત્વ મૂળમાં છે જયારે સમાજ અને દુનિયાદારી પોતાનો ગૌણ ભાગ ભજવતી અનુભવાય છે. પ્રેમની આટલી તડપ અને ચાહત માટેના આટલા લાગણી અને ભાવનાઓના વહેં કદાચજ ઉદભવ્યા હશે. શરીરના હર્મોન્શને ઉછાળતી રહેશે, દુઃખ અનુભવાશે... અને દિલમાં જાણે અચાનકજ એક ચહેરો અનુભવશે કદાચ તમારો પ્રેમ એમાં જીવી જશે... મારી પાસે વધુ શબ્દો નથી આને વર્ણવવા માટે કારણકે પાછળના બધા પત્તા આ બધુજ છતું કરવા માટે ઉચિત માધ્યમ છે... “ પ્રેમની સ્વપ્નસૃષ્ટિને પ્રણામ...” પ્રતિભાવની આશા હમેશા મારા મનમાં રહેશે વોટ્સએપ +૯૧ - ૯૯૦૪૧૮૫૦૦૭ Novels Svapnsrusti Novel આ કહાની મેં ઘણી કહાનીઓના મિશ્રણમાંથી ઉપજાવેલી એક વિશાળ ફીક્શનની ગાથા સમાન છે. મારા મનોવિજ્ઞાન અને સમાજસાશ્ત્રના જ્ઞાનનો પણ આમાં મેં બનતો ઉપયોગ કર્યો છ... More Likes This અનુભવ - પાર્ટ 1 દ્વારા Aloka સ્વપ્નિલ - ભાગ 1 દ્વારા Rupal Jadav નંદિની...એક પ્રેમકથા - ભાગ 1 દ્વારા Asha Kavad સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 9 દ્વારા ︎︎αʍί.. પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka એક કપ કૉફી - 1 દ્વારા Piyusha Gondaliya અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા