Tujako Chalna hoga - 2 book and story is written by Hardik Raja in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tujako Chalna hoga - 2 is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. તુજકો ચલના હોગા ૨ Hardik Raja દ્વારા ગુજરાતી પ્રેરક કથા 21 844 Downloads 1.9k Views Writen by Hardik Raja Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન માણસે કોઈ વસ્તુ જોઈતી હોય અને જો તે એના માટે મહેનત ન કરે, પરસેવો ન પાડે તો બેઠા બેઠા એની ઈચ્છા કેવી રીતે પૂરી થશે સફળતા મનુષ્ય નાં પરસેવાનું ફળ છે. આ વાત ક્યારેય ભૂલવી જોઈએ નહિ. મનુષ્ય માં દરેક પ્રકારની સફળતા મેળવવાની શક્તિઓ રહેલી છે, પરંતુ એનો ઉપયોગ મહેનત અને પુરુષાર્થ કરવામાં જ છે જે રીતે હંમેશા વહેતી નદી નું પાણી સ્વચ્છ તથા નિર્મલ રહે છે અને સરોવર નું બંધિયાર પાણી ગંદુ થઇ જાય છે, એવી રીતે મહેનતુ વ્યક્તિ ની શક્તિઓ સજીવ અને સાર્થક બને છે તથા આળસુ વ્યક્તિની શક્તિ નિર્જીવ બનીને નાશ પામે છે, નદીની જેમ હંમેશા સક્રિય રહેતી વ્યક્તિ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી જ લે છે. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા