<html> <body> <p>ઝરણું</p> <p>લેખક : </p> <p>ભરત વાઘેલા</p> <p>© COPYRIGHTS</p> <p>This book is copyrighted content of the concerned author as well as Matrubharti.</p> <p>Matrubharti has exclusive digital publishing rights of this book.</p> <p>Any illegal copies in physical or digital format are strictly prohibited.</p> <p>Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.</p> <p>શિખર પર રટતો હતો, બેસીને તું હરિ નામ,</p> <p>તળેટીમાં કરતું હતું, મૂરખ ! મન તેનું કામ.!!</p> <p>ભૂલોમાં ભટકતો ગયો, ફરયો બહુ તું ગુમાનમાં,</p> <p>જિંદગી રહી ઘેનમાં બહુ, બસમજ્યો નહિ શાનમાં.!!..</p> <p>સરકસમાં આવ્યો હું કેવો કે, બસ !</p> <p>પાત્રો નિત નવા મળ્યા જ કરે ,!!.</p> <p>આ તારી વેદના બની ગઈ</p> <p>નાસૂર આખી જિંદગી</p> <p>મારા મૃત્યુ પછી જરા</p> <p>મલમ તો લગાવી જાજે.!!</p> <p>આવ તને કહું ! ગયો હતો મારા બાળપણે,!</p> <p>હાથ હતો મારો તારા હાથમાં ને ક્યાં યુવાની આવી ?</p> <p>બેઠો હતો તારી વાટમાં,!</p> <p>અધર પર મૂકી તર્જની,</p> <p>ને દીધો સાદ કોઈએ,..!!</p> <p>તારા આવવાના પગરવ સંભળાયા..!!!</p> <p>હમેશા મને જમતા હેડકી આવે કેમ ?</p> <p>એ ક્ષણે તારો એક જ પ્રશ્ન, એમણે જમી લીધું હશે ?</p> <p>બધા જ વિખેરાયેલા સ્વપ્નો પર</p> <p>પહેલી મુલાકાતની યાદ આવે,</p> <p>ને સ્મરણો જાગી ઉઠે</p> <p>તેવો મીઠો તારો સ્પર્શ..!!</p> <p>ફર Zarnu bhag 2 Bharat Vaghela દ્વારા ગુજરાતી વાર્તા 5.2k Downloads 13.9k Views Writen by Bharat Vaghela Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઝરણું (ભાગ - 2) વાંચો સુંદર વાર્તા. More Likes This સાથે હોવું એટલે સાથે સમય વિતાવવો - 1 દ્વારા Aloka Patel મારો માધવ દ્વારા ચિરાગ રાણપરીયા માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર દ્વારા Falguni Patel ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા