આ વાર્તામાં, લેખક નિખીલ અને તેની પ્રેમિકા નિકી વચ્ચેની એક ઉંડી લાગણીમાં જડબેસલાકનો અનુભવ કરે છે. નિકી, નિખીલના પીડાદાયક વર્તનથી વ્યથિત છે અને તે પોતાની લાગણીઓ વ્યક્ત કરતી વખતે રડી જાય છે. તે નિખીલને કહે છે કે તે કેટલી વધુ પીડા અનુભવે છે અને તેને લાગતું નથી કે નિખીલ તેને સાચી રીતે પ્રેમ કરે છે. નિખીલ, નિકીને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તેની લાગણીઓ સત્ય છે અને તેને નિકી સાથે જીવન વિતાવવું છે, પરંતુ નિકીનું માનવું છે કે નિખીલ ફક્ત સેક્સને મહત્વ આપે છે. નિકી નિખીલને આક્ષેપ કરે છે કે તે ખોટા બોલી રહ્યો છે અને તેની આસપાસની અન્ય મહિલાઓ સાથે સંબંધો રાખતો રહ્યો છે. આ વાર્તામાં પ્રેમ અને વિશ્વાસના તત્વો વચ્ચેના અથડામણને દર્શાવવામાં આવ્યું છે, જ્યાં બંને પાત્રો વચ્ચેના સંવાદમાં લાગણીઓની ઊંડાઈ અને પીડા છે. I AM SORRY PART - 5 Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 95.6k 2.7k Downloads 7.9k Views Writen by Ashwin Majithia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મારી રિસાયેલી પ્રેમિકાને મનાવવાના મારાં પ્રયત્નો દરમ્યાન તે એટલી વ્યથિત થઇ ગઈ કે પોતાનું માથું ઝુકાવી, કપાળે હાથ મુકીને તે રોતી રહી. નીખીલ. આઈ વિશ, કે હું તને ધિક્કારી શકતી હોત. અરે, તને કોઈ જ અંદાજો નથી કે તું મને કેટલો હર્ટ કરી રહ્યો છે. મેં ક્યારે ય નથી વિચાર્યું કે તું આમ મને હર્ટ કરીશ. અત્યારે નિખિલ, મારામાં એટલી ય એનર્જી નથી બચી, કે હું તારા પર ગુસ્સે થઇ શકું. બસ..આ દર્દ ઓછું થાય એટલું જ હું તો ઈચ્છું છું. . આ સાંભળી મેં તેના ખભ્ભામાં મારું માથું ઝુકાવી તેની ગરદનમાં મારો ચહેરો મૂકી દીધો. થોડી પળો માટે હું તેમ જ ચુપચાપ રહ્યો...તેના સાન્નિધ્યની પ્રસંશા કરતો. તેણે પણ પોતાનો ચહેરો મારા ચહેરા પર મૂકી દીધો. ઓનેસ્ટલી...મને તો લાગ્યું, કે અમારા બંને વચ્ચે વાત હવે બની રહી છે. પણ તે ત્યાં સુધી જ..કે જ્યાં સુધી મેં મારું બેવકૂફ જેવું મોઢું નહોતું ખોલ્યું. . ચાલ મારી સાથે પલંગમાં.. -હું તેનાં કાનમાં ગણગણ્યો. વેલ...હું તેને બહેકાવતો નહોતો, સેક્સની તો કોઈ ઈચ્છા ય નહોતી તેમાં. મારે તો બસ..તેને મારી આગોશમાં જકડી રાખવી હતી. તેને એ દેખાડવાનો નમ્ર પ્રયાસ કરવો હતો, કે હું તેને કેટલી ઉન્મત્તતાથી પ્રેમ કરું છું. . પણ નિકી તો એક ઝટકા સાથે ઉભી થઇ ગઈ, અને પોતાની ક્રોધ ભરેલી ત્રાડથી મને ચોંકાવી દીધો. આ જ છે તારી કાળજી અને લાગણી મારા માટે.. સેક્સ.. હું અત્યારે જ્યારે કહી રહી છું, કે હું કેટલી થાકી ગઈ છું..કેટલી પીડા અનુભવું છું, ત્યારે તને બસ એ જ બધું કરવું છે.. બસ એ જ બધું અજમાવવું છે મારી ઉપર.. . [નિખિલ...જેમ જેમ પોતાની રિસાયેલી પ્રિયતમાને મનાવવાની કોશિષ કરતો ગયો તેમ તેમ તે વધુ ને વધુ અટવાતો ગયો. તો હવે શું કરશે નિખિલ ] . Novels આઈ એમ સોરી એક એવા યુવાનની મનોવેદના.. કે જે, પોતાની પ્રાણપ્યારી જીવન-સખીને cheat કરવામાં, અને તેની જાણ બહાર બીજી યુવતીઓ સાથે શારીરિક-સંગ કરવામાં એક અનોખો રોમાંચ અ... More Likes This અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા