"ત્રણ હાથ નો પ્રેમ" ના ત્રીજા પ્રકરણમાં, સ્વદેશ એક હોસ્પિટલમાં પહોંચી જાય છે જ્યાં તે ડોક્ટર અને નર્સને જોઈ રહ્યો છે, જે સુદર્શનાની પરિસ્થિતિ અંગે ચિંતા કરી રહ્યાં છે. ડોક્ટર રૂપાલા સુદર્શનાની ગંભીર સ્થિતિ વિશે માહિતગાર કરે છે, જેનાથી સ્વદેશને ખબર પડે છે કે સુદર્શનાને ગંભીર ઈજાઓ થઈ છે, જેમાં માથા, હાથ અને પગમાં ફ્રેક્ચર અને ઘણું લોહી ગુમાવવાનો સમાવેશ થાય છે. તાત્કાલિક ઓપરેશનની જરૂર છે, પરંતુ લોહીનું ગ્રુપ મળતું નથી. નર્સ સ્વદેશને લોહી આપવાની તૈયારી કરવાની સૂચના આપે છે, કારણ કે તેની બ્લડ ગ્રુપ પણ 'O' છે. સ્વદેશ ડોક્ટરથી સુદર્શનાની સ્થિતિ વિશે વધુ માહિતી માંગે છે, જેથી તે વધુ ચિંતિત થઈ જાય છે. ઓપરેશનની તાત્કાલિકતા અને સુદર્શનાના જીવન માટેની ચિંતા તેમને ઘણા દુખી બનાવે છે. Tran Hath no Prem Part-3 Shailesh Vyas દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 77 1.8k Downloads 3.2k Views Writen by Shailesh Vyas Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સ્વદેશ સીડી ઉપર રીતસર ફલાંગો મારતો બીજે માળે પહોંચી ગયો દૂરથી તેણે જોયુ તો ડોક્ટર અને એક નર્સ રાજમોહન જોડે ઉભા હતા અને ધીમા અવાજે તેમને કાંઈક કરી રહ્યા હતા. તેમના ચહેરા ઉપર ચિંતા દેખાતી હતી, એક દર્દીના સ્વાસ્થ્યની ચિંતા અને ઉચાટ. ઘણા ડોક્ટરો દર્દીની પરિસ્થિતી ગમે તેટલી ગંભીર કે જીવલેણ હોય તો પણ નિર્લેપ રહી શકે છે. તેઓ આને વ્યવસાયીક કાર્ય અંતર્ગત ઘટના ગણતા હોય છે. અને અમારે તો આવુ રોજનું થયુ સમજીને તેની કોઈ અસર પોતાના ઉપર થવા દેતા નથી. જયારે ઘણા ડોક્ટરો દર્દીને પોતાના સ્વજન જેવા જ ગણીને તેમના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય છે. દર્દીની સાથે સાથે તેમના પરિજનોની તકલીફો પણ તેઓ સમજે છે અને તેમની ચિંતા કે ઉચાટમાં ભાગીદાર બને છે. Novels ત્રણ હાથનો પ્રેમ સ્વદેશની લાલ રંગની “ચામાસાટો” મોટર સાઈકલ એસ.જી.રોડના સપાટ આર.સી.સી. રોડ ઉપર પૂરપાટ જઈ રહી હતી. ગુજરાતી ડાયરાના કોઈ ગઢવી ઉપમા આપવા પર ઉતરી આવે તો એવુ ક... More Likes This સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 9 દ્વારા ︎︎αʍί.. પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka એક કપ કૉફી - 1 દ્વારા Piyusha Gondaliya અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા