મોહનલાલ એક વૃદ્ધ છે જેમણે પોતાની જિંદગીના ઘણાં વર્ષો ગામમાં પસાર કર્યા છે. તેઓ વળેલી કમર અને કરચલીવાળા હાથ સાથે ધીરે ધીરે લાકડીનો સહારો લઈને ચાલે છે. તેમના જીવનમાં ઘણા પરિવર્તનો આવ્યા છે, પરંતુ હવે તેઓ સમાજથી વિખૂટા પડી ગયા છે અને લોકો તેમને ભૂલી ગયા છે. મોહનલાલને માત્ર પોતાના મોટા દીકરા સાથે રહેવાનું છે, જેનાથી તેમને રોજિંદા જમણવારમાં જ યાદ કરવામાં આવે છે. તેઓ એકાંતમાં જીવતા અને પોતાના અસ્તિત્વને અનાવૃત કરી રહ્યા છે. ઓટલો, જે તેમના માટે બીજું ઘર બની ગયું છે, ત્યાં જવા માટે તેમને વધુ મહેનત કરવાની જરૂર પડી રહી છે, અને તેઓને લાગે છે કે આ અંતર દરેક દિવસ સાથે વધતું જાય છે. ઓટલો Narendrasinh Rana દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 41 1.6k Downloads 10.3k Views Writen by Narendrasinh Rana Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કરચલીવાળા હાથ સાથે મોહનલાલે લાકડી પકડી અને ધીરે ધીરે પોતાની વળેલી કમર સીધી કરી. લાકડી પર વજન મુકીને તેઓ ઉભા થયા. તેમણે આસપાસ નજર કરી. કોઈ ન દેખાયું. અમથું પણ એક વૃદ્ધની પરવાહ ઘરમાં કોને હોય તેમણે નિરાશામાં માથું ધુણાવ્યું. ધીરે ધીરે તેઓ ઘરની બહાર નીકળ્યા. આ ગામમાં તેમનું નાનપણ, જુવાની અને ઘડપણ પસાર થયા હતા. તેમણે ગામમાં થયેલા બધા જ પરિવર્તનો જોયા હતા. ગામમાં ચાલતા ગાડાઓના સ્થાને ગાડીઓ આવતા જોઈ હતી. શેરીઓમાં વહેતા પાણીની જગ્યાએ અંડરગ્રાઉન્ડ ગટર આવતા પણ જોઈ હતી. તેમની કરચલીવાળી આંખો ગાંધીને પણ જોઈ ચુકી હતી અને હવે રાજકારણમાં રહેલા ગિદ્ધોને પણ જોઈ રહી હતી. More Likes This સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -1 દ્વારા Shailesh Joshi માળિયા પરનો ભાર દ્વારા Tr. Mrs. Snehal Jani સિંગલ મધર - ભાગ 1 દ્વારા Kaushik Dave જીવન એ કોઈ પરીકથા નથી - 1 દ્વારા Kaushik Dave શ્યામ રંગ....લગ્ન ભંગ....1 દ્વારા Heena Hariyani હાલ કાના મને દ્વારીકા બતાવ - 1 દ્વારા Siddharth Maniyar આકાશી વીજળી સામે સુરક્ષા દ્વારા Jagruti Vakil બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા