આ વાર્તામાં ત્વરા અને નૈતિક વચ્ચેની વાતચીત દર્શાવવામાં આવી છે. નૈતિકે ત્વરા પાસે સવાલ કર્યો કે તે કેમ શાંત રહે છે. ત્વરાએ નૈતિકને સમજાવ્યું કે દરેક વ્યક્તિની પ્રતિસાદ આપવાની રીત અલગ હોય છે, અને તે શાંતિથી સાંભળીને વધુ સારી રીતે સમજવા માટે પ્રયત્ન કરે છે. નૈતિક ત્વરાના વિચારોને સમજવા માટે અચકાઈ રહ્યો છે, પરંતુ ત્વરાની વાતોથી તે પ્રભાવિત થાય છે. તેઓ બંને વચ્ચે હળવા મજાક અને વાતચીત ચાલી રહી છે, જ્યારે ધીમે ધીમે તેઓ એકબીજાના વિચારોને સમજવા લાગશે. વાર્તાના અંતે, તેઓ મદુરાઈ પહોંચે છે અને મીનાક્ષી મંદિર જોઈને અને ખરીદી કરીને આનંદ અનુભવે છે. આ વાર્તા માનવ સંબંધો, વિચારધારા, અને શાંતિથી સંવાદ કરવાની કળા વિશે છે.
અવઢવ : ભાગ : ૩
Nivarozin Rajkumar
દ્વારા
ગુજરાતી વાર્તા
1.4k Downloads
2.9k Views
વર્ણન
સ્મરણોની એક ખાસિયત છે …વણઝારની જેમ એક પછી એક આવ્યા જ કરે .છાના ખૂણે ત્રાટક્યા જ કરે . .કેટલાય વર્ષો પહેલા બનેલી ઘટના જાણે આળસ મરડીને મનોપટ પર છવાઈ ગઈ …ક્ષણો પર વળેલી રાખ જાણે ઉડી ગઈ . આવું જ ત્વરાને થતું હશે ને …!! કદાચ થતું જ હશે .ક્યાં હશે ? શું કરતી હશે ? એવી જ ચુપચાપ અને શાંત હશે ? મને યાદ કરતી હશે ? મારી જેમ બધું મનમાં રાખી જીવતી હશે ? ‘ઉફ્ફ ….ત્વરા , તું ક્યાં છે ?’ જાણે ત્વરા સાથે વિતાવેલા એ ક્ષણોએ નૈતિકના મનને રીચાર્જ કરી દીધું .એની આંખોમાં ઊંઘનું નામો નિશાન ન હતું . એ ઉભો થઇ ગયો .બેગ ખોલી એમાંથી લેપટોપ કાઢ્યું .. નેટ કનેક્ટ કર્યું . ફેસબુક ખોલ્યું .એણે ટાઈપ કર્યું …… ત્વરા …!!!
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા