આ વાર્તા "શિવો" ધૂમ્રપાન અને ધરતીકંપની પૃષ્ઠભૂમિમાં બનેલી છે, જેમાં મુખ્ય પાત્ર શિવો છે. એક રાત્રે, ધૂમ્રપાનથી આગ ભડકી ઉઠે છે, અને શિવો આહજના સમયે પોતાની પત્ની રેવાને શોધવા માટે દોડવા મથવું કરે છે. ધરતીકંપના આંચકો સાથે શહેરમાં અંધકાર અને કાટમાળના અવાજો ઉઠે છે, અને લોકો બચાવ કાર્યમાં જોડાઈ જાય છે. શિવો રેવાની શોધમાં દોડે છે, પરંતુ તે ક્યાં છે તે જાણતો નથી. દિવસના નિયમિત જીવનમાં રેવા મજૂરી કરવા ટૂંકી જગ્યાએ જતી હતી, અને કોણ્ટ્રાક્ટર દ્વારા ભિન્ન સ્થળોએ કામ કરવા જતી હતી. શિવો અનેક કલાકો સુધી રેવાને શોધવા પ્રયત્ન કરે છે, પરંતુ તે અપરાધિક રીતે ગુમ થઈ ગઈ છે. આ ઘટનામાં માનવતાનો એક બીજું પાસો સામે આવે છે જ્યાં લોકોને એકબીજાની મદદ કરવા માટે એકઠા થાય છે, પરંતુ શિવો માટે આ અંધકારમાં પોતાની પ્રિયજને શોધવાનું એક અઘરું કામ છે. શિવો Gunvant Vaidya દ્વારા ગુજરાતી વાર્તા 6.9k 1.4k Downloads 3.4k Views Writen by Gunvant Vaidya Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ડંગોરાથી આગને શિવાએ જરાક સંકોરી એટલે તરત જ ચિતા ભડભડ ભડભડ બળવા માંડી. સ્મશાનની બહાર ચોગરદમ અંધારૂં હતું. ઈલેકટ્રીસીટી વહેચતું ટ્રાન્સફોર્મર ભોંય પર આડું પડયું હોવાથી બધેબધ લાઈટ રિસાઈ હતી. સ્મશાનમાં બળતી લાશોની જ્વાળાઓ આજુબાજુ પ્રકાશ પાથરતી જતી હતી. ક્યાંક ક્યાંક નાના ટમટમીયા દીવાઓ દેખાતા હતા. તો વળી ટોર્ચના અને મોટરકારોની લાઈટના તેજલીસોટા ય ક્યાંક ક્યાંક દેખાતા હતા. ગર્ભશ્રીમંતો અને ધંધાદારીઓ પોતાના બચી ગયેલા જનરેટરને ચાલુ કરવાની પેરવીમાં હતા. આવો ભેંકાર અંધકાર હોવા છતાં ધાધલ ધમાલ અને દોડાદોડી બધેબધ હતાં. જ્યાં જુઓ ત્યાં કણસવાના અવાજ, વેદનાભર્યાં ચિત્કાર, ‘બચાવો ...બચાવો ...'ની બૂમો, દોડધામ, નાસભાગ તેમજ કાટમાળ ખસેડવાના જ અવાજો સંભળાતા હતા. તો વળી વચ્ચે વચ્ચે ગેસના સીલીન્ડરો ફાટવાના ધમાકા ભેગી માણસોની ચિચિયારીઓ ય સંભળાઈ જતી હતી. More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા