"અન્યમનસ્કતા"ની પ્રથમ અધ્યાયમાં, વિવેક અને સોનાલી, who were once deeply connected, meet again after two to two and a half years. Their past relationship is reflected in the clear sky above, but the present feels heavy with unspoken emotions. Sonaali expresses her observation about how much people can change over time, and how she still holds the same feelings for Vivek. Despite her hopes and desires, Vivek informs her that he has important work to attend to, leaving Sonaali feeling abandoned and reflective about their past. As he leaves, Sonaali walks through the market, contemplating her thoughts and feelings, and considering her future actions, like joining a gym and taking better care of herself after their emotional encounter. The atmosphere is filled with a blend of nostalgia and the reality of their changed lives. અન્યમનસ્કતા પ્રકરણ ૧ Bhavya Raval દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 110 3.2k Downloads 6.9k Views Writen by Bhavya Raval Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘અન્યમનસ્કતા’ એટલે? અન્યમનસ્ક્તા એટલે ભવ્ય રાવલ લિખિત ગુજરાતી વર્તમાન પત્રમાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયેલી લોકપ્રિય નવલકથા. બીજા અર્થમાં કહીએ તો અન્યમનસ્કતા એટલે અસ્થિરતા, ઉદાસીનતા, ચંચળતા, ગમગીની, અને મન બીજે ફરતું હોય તેવી સ્થિતિ. જીવનની આવી જ અસ્થિર ઉલઝનો અને ઉપાધિઓ રજૂ કરતી કહાની એટલે ‘અન્યમનસ્કતા’ હર કોઈના જીવનમાં અન્યમનસ્કતા આવે છે. બધાના જીવનને સ્પર્શતી અને સાંકળતી નવલકથા લખવાનો લેખકે પ્રયાસ કર્યો છે. માટે એક રીતે જોવા જઈએ તો આ વાર્તા આપણા બધાની જ વાત જણાવે છે. અને આ નવલકથાના લેખન પાછળ આદેશ, ઉપદેશ નહીં પણ એક સુંદર સંદેશ રહેલો છે. તો મિત્રો તૈયાર થઇ જાઓ ‘અન્યમનસ્કતા’ પુસ્તક થકી એક સુંદર નવલકથાના સફર પર સર થવા, સંબંધોના સમીકરણમાં સંડોવાયેલા કિરદારોને માણવા. જાણવા અને અનુભવવા... Novels અન્યમનસ્કતા ‘અન્યમનસ્કતા’ એટલે? અન્યમનસ્ક્તા એટલે ભવ્ય રાવલ લિખિત ગુજરાતી વર્તમાન પત્રમાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયેલી લોકપ્રિય નવલકથા. બીજા અર્થમાં કહીએ તો... More Likes This અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda સોલમેટસ - 8 દ્વારા Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 દ્વારા Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 દ્વારા ચિરાગ રાણપરીયા NICE TO MEET YOU - 1 દ્વારા Jaypandya Pandyajay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા