Avarodhona Vantolne Humfavnar book and story is written by Munjal Soni in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Avarodhona Vantolne Humfavnar is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અવરોધોના વંટોળને હંફાવનારા Munjal Soni દ્વારા ગુજરાતી વાર્તા 9 477 Downloads 1.9k Views Writen by Munjal Soni Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઘણા સમય પહેલા એક વાર્તા વાંચી હતી. ગરીબી અને નિષ્ફળતાઓથી હતાશ એક યુવાન એક સાધુ મહાત્મા પાસે જાય છે અને પોતાની વ્યથા ઠાલવે છે, મહારાજ, મારી પાસે ખાવાના ય રૂપિયા નથી. ધંધામાં નિષ્ફળતા ગઈ છે. ક્યારેક તો મને એમ થાય કે જીવન ટુંકાવી દઉં. મહારાજે સ્મિત કરીને કહ્યું, શું વાત કરે છે. તારી પાસે તો ઘણી મિલકતો છે. યુવાને આશ્ચર્ય વ્યક્ત કર્યું, મારી પાસે મિલકતો છે? સાધુ બોલ્યા, હા, તારી પાસે તો લાખો-કરોડો રૂપિયાની મિલકતો છે. તું મને એ વેંચીશ? યુવાન મોઢું વકાસીને જોતો રહ્યો એટલે સાધુએ કહ્યું, તારો હાથ કાપીને મને આપી દે. હું તને પાંચ લાખ રૂપિયા આપીશ. આઘાતના ભાવ સાથે યુવાન બોલ્યો, હાથ કેમ આપી દેવાય? સાધુએ કહ્યું, તો તારા બે પગ કાપીને આપી દે. More Likes This એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt એક ભૂલ - ભાગ 1 દ્વારા Varsha Bhatt ઓનલાઇન થતો પ્રેમ ️️️- 1 દ્વારા Awantika Palewale આત્મા નો પ્રેમ️ - 9 દ્વારા Awantika Palewale એ છોકરી - 20 (છેલ્લો ભાગ) દ્વારા Violet બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા