આ વાર્તામાં, સુલતાન સિંહ એક એવી સ્થિતિને વર્ણવે છે જ્યાં પ્રેમ અને સંબંધોમાંની જટિલતાઓને સમજવાની કોશિશ કરવામાં આવી છે. મુખ્ય પાત્રનો મનોબળ તૂટ્યું છે કારણ કે તે એક છોકરીને પ્રેમ કરે છે, પરંતુ તે છોકરી તેના પ્રેમનો સ્વીકાર નથી કરતી. પાત્રમાં અસહાયતા અને ઉદાસીના ભાવો છે, કારણ કે તે સવાલો કરે છે અને જવાબો શોધે છે, પરંતુ તે નિષ્ફળ જાય છે. છોકરીએ તેને કહ્યું છે કે તે તેના વિચારોમાં નથી અને તેમાં એક રહસ્ય છે જે તે છુપાવે છે. પત્રકાર તેના લાગણીઓ અને વિચારોને બરાબર સમજવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ તે એક જટિલ અને વિચિત્ર પરિસ્થિતિમાં છે. વાર્તા એક ઊંડા ભાવનાત્મક સંઘર્ષને દર્શાવે છે, જ્યાં પ્રેમ અને સંબંધોની જટિલતાઓને સમજવા માટેના પ્રયત્નો દર્શાવવામાં આવ્યા છે. આ વાર્તાનો અંત એક ખુલ્લા પ્રશ્ન સાથે થાય છે, જે દર્શાવે છે કે પ્રેમ ક્યારેક સમજવા માટે બહુ જટિલ હોઈ શકે છે. Prem Avoj Hoy Chhe...! ( Laganiono sakshatkar ) Sultan Singh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 29.1k 1.6k Downloads 3.6k Views Writen by Sultan Singh Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “ અચાનક જે થયું એના વિચાર કરવા માત્રથી જાણે મન કંપી ઉઠતું હતું. કેટલી વિચિત્ર દુનિયા છે એમાય આ સૃષ્ટિના પેલા લેખની લઈને લખતા પ્રભુની લીલા પણ અપરંપાર ગણવીજ રહીને ? હા કેમ નઈ ? ક્યારે ? કેમ ? અને કઈ રીતે ? એ જીવનના ચક્રને આમ એકાએક બદલી નાખે છે પણ જે થયું એ કેમ સ્વીકારાય... પ્રભુ... પ્રેમ... કે સત્ય... કદાચ બધુજ આજે નિષ્ફળ દેખાઈ રહ્યું છે. આવું એણે કઈ રીતે કર્યું હશે ? શું સાચેજ એણે દિલથી મને જવાબ આપ્યો હશે ? પણ કેમ ? સવાલો પણ હવે કોને કરવા અને જવાબો કોણ આપશે... મને ? નથી સમજાતું કઈ હવે... તમેજ કહો...” એ અટક્યો અને અચાનક નીચું જોઈ ગયો એના શબ્દો અને આંખો ચહેરા પરની વેદના સ્પષ્ટ ઝળહળતી જોઈ શકાય એમ હતી. ...read more પ્રેમ એટલે શું ? આની વ્યાખ્યા તો કદાચજ કોઈક આપી શક્યું હોય ? એની સ્પષ્ટ રજૂઆત કરવી લગભગ દરેક માટે શક્ય નથી... મુશ્કેલ છે અને વિચિત્ર પણ.... એક આવોજ અનુભવેલો અને જાણે મહેસુસ કરેલો કિસ્સો.... એક વાર વાંચજો કે કેમ પ્રેમ આવોજ હોય છે..... સુચન આવકાર્ય ;- +91-9904185007 must comment ur feedbacks in bellow box... More Likes This દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi સ્નેહની ઝલક - 1 દ્વારા Sanjay Sheth માયા-નિલ પ્રેમકથા - 1 દ્વારા Hiren B Parmar પ્રેમ ગરબા ચોકે દ્વારા Sonal Ravliya ટ્રેન ની મુસાફરી - ભાગ 1 દ્વારા Happy Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા