```html <html> <body> <p>અરમાન</p> <p>© COPYRIGHTS</p> <p><br /></p> <p>This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.</p> <p><br /></p> <p>Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.</p> <p><br /></p> <p>Any illegal copies in physical or digital format are strictly prohibited.</p> <p><br /></p> <p>NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.</p> <p>૧. અરમાન</p> <p>ખરતા તારા ઓ ખરી જાય છે,</p> <p>પાછા આકાશમાં ઝળકતા નથી.</p> <p>અશ્રું આંખમાં થી સરી જાય છે,</p> <p>ફાછા આંખો માં તે વસતા નથી.</p> <p>યાદ સમય સાથે ઝાંખી થાય છે.</p> <p>યાદ ના પડછાયા ભૂસતા નથી.</p> <p>આશાઓ ની કોઇ સીમા નથી,</p> <p>બધા અરમાનો પૂરા થતાં નતી.</p> <p>ભટકી જાય છે મુસાફર રાહ માં,</p> <p>સફર મેળવવા હિંમત હારતો નથી.</p> <p>ફૂલો ખરી પડે છે બાગ માં તો,</p> <p>પણ તેની સુંગંધ તે છોડતા નથી.</p> <p>નજરો થી ભલે દૂર થતા આજ,</p> <p>દિલ થી કદી જુદા તે થતા નથી.</p> <p>સખી પ્રેમ ના પુષ્પો ખીલ્યાં છે,</p> <p>પતઝડ માં પણ મુરઝાતા નથી.</p> <p>૨. મજા</p> <p>સફરની જમા માણતાં રહીશું ક્યાં સુધી.</p> <p>આપણે સાથે ચાલતા રહીશું ક્યાં સુધી.</p> <p>જિદંગી તો જીગર થી જીવી ગયા અમે,</p> <p>મૌત ને પાછું ઠેલવતાં રહીશું ક્યાં સુધી.</p> <p>વરસો થી જે તમન્ના હતી એમ રહી,</p> <p>પામવાની ઇચ્છા માં રહીશું ક્યાં સુધી.</p>
Armaan
Darshita Babubhai Shah
દ્વારા
ગુજરાતી વાર્તા
Four Stars
9.2k Downloads
17.2k Views
વર્ણન
Armaan - Darshita Babubhai Shah
કવિતા અને શાયરી
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા