ગોરખપુરના એક કલાકાર, રવિન્દરદાસજી, ગોરખપુર સ્ટેશને ઉતરીને ગામની તરફ જઈ રહ્યા છે. તેઓ એકમાત્ર મુસાફર છે અને ગામની શાંતિ અને હરિયાળીનો આનંદ માણી રહ્યા છે. ગામમાં પહોંચ્યા પછી, તેમણે મુખીજીના ઘરના આંગણામાં બેસીને સ્વાગત મેળવ્યું. મુખીજી અને ગામના લોકોની ઉણક અને લાગણીઓએ તેમને ખૂબ આકર્ષિત કર્યું. રવિન્દરદાસજી એક જૂના અને ઐતિહાસિક ખંડિયેરમાં રહેવા લાગ્યા, જ્યાં તેમણે નવા રંગો અને કલાત્મક દૃશ્ય દ્વારા એક ગુલશન બનાવ્યું. તેમણે સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરી અને પોતાની કલાને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. આ ખંડિયેર તેમની કૃતિઓ અને જીવનનો કેન્દ્ર બન્યું, અને આ રીતે તેમણે પોતાને કલાકાર બનાવવાની યાત્રા ચાલુ રાખી. ગોરખપુરનો કલાકાર Gunvant Vaidya દ્વારા ગુજરાતી વાર્તા 5 934 Downloads 3.8k Views Writen by Gunvant Vaidya Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ગોરખપુર સ્ટેશને ઉતરનાર એ એકમાત્ર મુસાફર હતો. એણે ગામ જવાની વાટ પકડી. જરાય ઉતાવળ કર્યા વિના એ સીધો ગામ તરફ ચાલ્યો જતો હતો. ગામ આશરે દોઢેક માઈલ દૂર હતું. નાનકડું જ ગામ એટલે બસની સગવડ ક્યાંથી હોય? ચાલતા જ જવું પડે. વર્દી હોય તો ગાડાવાળો લેવા આવે. પણ આજે એકે ય ગાડું સ્ટેશન બહાર ન હતું એટલે મુસાફરે સીધા ચાલવા જ માંડયું. ઘટાદાર વૃક્ષો અને તેની વચ્ચેથી પસાર થતી કાચી સડક જાણે કે મુસાફરને ઊંડાણમાં ઘસડી જશે એમ લાગે. બપોરનો સમય હતો. દૂરના ખેતરોમાં ખેડૂતો કામ કરી રહ્યા હતા. ફૂવા પર ચાલતા કોસનો કિચુડ કિચુડ અવાજ શાંતિભંગ કરવા છતાં માંનવમગજને એક પુરાણા ગામડાની યાદ અપાવતો હતો. More Likes This જીવન પ્રેરક વાતો - ભાગ 27 - 28 દ્વારા Harshad Kanaiyalal Ashodiya વહેતી વાર્તાઓ - 1 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" વિરહની વેદના.. દ્વારા ︎︎αʍί.. એક કપ કૉફી - 2 દ્વારા Piyusha Gondaliya અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા