આ કથા "હું અને મારો કેમેરો" માં લેખક જીવનની કિંમતી ક્ષણો અને ઝલકને કેમેરા દ્વારા કેદ કરવાની મહત્વતા વિશે ચર્ચા કરે છે. લેખક જણાવે છે કે જીવન ટૂંકું છે અને સમય ઝડપી છે, તેથી દરેક પળને સ્મૃતિમાં કેદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેમેરા, જેનું પાત્ર કૅરેક્ટર છે, લેખકને કુદરતના સુંદર દ્રશ્યોને કેદ કરવા માટે પ્રેરણા આપે છે. તે કહે છે કે દરેક ‘ક્લિક’ સાથે, તેઓ એક ખાસ ભાવના અનુભવે છે, જે તેમને જીવનના આનંદ અને સ્મૃતિઓને સાચવવાની તક આપે છે. લેખક આ વાત પર ભાર આપે છે કે જો કેમેરો સાથે ન હોય તો કેટલી અમૂલ્ય પળો ગુમ થઈ જાય. અંતે, તેઓ કેમેરાની આંખોથી દ્રશ્યોને જુદાં જુદાં એંગલથી જોવા અને માણવાની મહત્વતા સમજાવે છે. હું અને મારો કેમેરો Kandarp Patel દ્વારા ગુજરાતી વાર્તા 10.4k 753 Downloads 2.3k Views Writen by Kandarp Patel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “જિંદગી બહુ ટૂંકી છે, સમય ખુબ ઝડપી છે, પ્રશ્નો અગાધ-અમાપ છે, ઉત્તર કોઈકનો જ છે, કોઈ ‘રીવર્સ ગિઅર’ નથી, એટલે જ તો દરેક પળ કીમતી છે, જેમાં ‘રિવાઈન્ડ’નો ઓપ્શન નથી, એનું જ તો નામ જિંદગી છે.” મૈ ઔર મેરા દોસ્ત(કૈમરા) અક્સર યે બાતે કિયા કરતે હૈ..... દુનિયાની સમક્ષ હું જયારે નજર કરું છું ત્યારે મારો કેમેરો મારી તરફ જોતો હોય છે. એની આંખો (લેન્સ જ વળી..) મારી સાથે ને સાથે ટગર-ટગર...હરહંમેશ દુનિયાને નિહાળતી રહે છે. એ ડર વખતે મને કહે કે “સારા અને મન પ્રફુલ્લિત થાય એવા કુદરતના નજરની હમેશા રાહ નહિ જો, જે તારી નઝર સામે દ્રશ્ય ખડું છે એને જ કલાત્મક રીતે ‘ક્લિક’ કર, જેથી નામ તારું થશે અને મને મારી કર્તુત્વશક્તિ પ્રદર્શિત કરવાનો મોકો મળશે”. એ કેમેરાની આંખો હમેશા મારી સામે નાના બાળકની આંખો ની જેમ જુવે અને હસે, અને એ હાસ્યમાં રહેલા ઇશારાને ઓળખીને હું સસ્મિત બનીને જોઉં ત્યારે મારી નઝર ઠરે. More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા