પૃથા નવલકથા પ્રકરણ -11 Purvi Shukla દ્વારા મહિલા વિશેષ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો મહિલા વિશેષ પુસ્તકો પૃથા નવલકથા પ્રકરણ -11 prutha chapter 11 book and story is written by Purvi Shukla in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. prutha chapter 11 is also popular in Women Focused in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પૃથા નવલકથા પ્રકરણ -11 Purvi Shukla દ્વારા ગુજરાતી મહિલા વિશેષ 150 ---_Disclaimer_ :- પ્રસ્તુત નવલકથાના તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે તેનો જીવિત કે મૃત વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઇપણ સંબંધ નથી._પ્રકરણ -11_ ચોરે સાંજ ટાણે.સાંજ ટાણે ગામ ચોરે ભવાનીપુર. આખો દિવસની થાકેલપાકેલ હતી છતાં હજી ઘરે પહોંચ્યાને અડધો ...વધુ વાંચોજ થયો હતો, રાત જ પડવા આવી હતી. છતાય પૃથા રોજની જેમ હડિયુ કાઢી ગામના ચોરે પહોંચી ગઈ. ત્યાં બધી બેનપણીઓ રાહ જોતી હતી, "એ આવી પૂથાડી........"બધી ટોળું વળી હીંચકાની બાજુમાં નીચે રેતીના પટમાં ગોળ કુંડાળું કરી બેઠા. કોઈ વળી આજુબાજુથી એકદમ ગોળ પથ્થર લઈ આવી અને પાચીકડે રમવા લાગ્યા. રેતીમાં સરખું ફાવતું ન હતું એટલે સ્પોર્ટ્સ ક્લબની ઓસરીમાં બેઠા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પૃથા નવલકથા પ્રકરણ -11 પૃથા - નવલકથા Purvi Shukla દ્વારા ગુજરાતી મહિલા વિશેષ (795) 10.1k 24.6k Free Novels by Purvi Shukla બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા