Tuj Sangathe book and story is written by RaviKumar Aghera in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tuj Sangathe is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. તુજ સંગાથે... - 4 RaviKumar Aghera દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 124 Downloads 336 Views Writen by RaviKumar Aghera Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન Msg વાંચીને બેદરકારીથી ફોન ગૌતમના હાથમાં સહેજ જોરથી પકડાવી "હંહ..." એવું બબડીને પોતાની ખુરશી પર બેઠો. ગૌતમ કંઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ તેની પરવાહ કર્યા વગર ફ્રેન્ચ ફ્રાઈસને સોસમાં જબોળીને તે મોંમાં ઓરવા લાગ્યો. ગૌતમને માટે આ પ્રતિક્રિયા કંઈ નવી ન હતી. સામે પડેલ ટોસ્ટનું પહેલું બટકું ભરીને ચાવતા ચાવતા મલય ગડબડીયા શબ્દોમાં બોલ્યો."આમાં વળી નવું શું છે?""એટલે??" ગૌતમ મલયનો અર્થ ન સમજ્યો.ટોસ્ટની અડધી સ્લાઇસ પતાવ્યા બાદ, અડધી સ્લાઇસ ગૌતમને ધરતાં મલય બોલ્યો,"મળવા બોલાવ્યો એમાં નવું શું છે! મળી આવવાનું અને રાખડી બંધાવી આવવાનું...""શું બોલે છે તું યાર..." ટોસ્ટની ના ઈશારાથી કરતાં ગૌતમ બોલ્યો.બાકીની અડધી ટોસ્ટને ન્યાય આપ્યા બાદ Novels તુજ સંગાથે... સવારનો સમય છે, 9 વાગ્યાં એ વાત એલાર્મ ગાજી ગાજીને બોલી રહ્યો હતો. ઘરની બહાર રહેલી ગાડીનું હોર્ન પણ અલાર્મની જેમ વાગી રહ્યું હતું. સવારનો સૂર્ય વાદળોની... More Likes This The Last Night - 1 દ્વારા mahendr Kachariya અનહદ - લાગણી છે કે માત્ર....??? (ભાગ-1) દ્વારા MEET JOSHI વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 1 દ્વારા Vishakha Bhatt મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા