Sarkari Prem book and story is written by Maulik Vasavada in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sarkari Prem is also popular in Classic Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સરકારી પ્રેમ - ભાગ 57 Maulik Vasavada દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ 764 Downloads 1.6k Views Writen by Maulik Vasavada Category ક્લાસિક નવલકથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "આ મહેચ્છા કાલે મારી સફળતા જ્યારે ન્યુઝ ચેનલો પર જોશે અને સાંભળશે પછી જ તેને વિશ્વાસ થશે કે હું આટલો બધો વ્યસ્ત કેમ હતો?" નવનીત વિચાર કરે છે.ત્યારે જ નવનીત ને હોટલાઈન પર કેન્દ્રિય નાણા સચિવ ફોન કરે છે તો નવનીત હતપ્રભ બની જાય છે."અરે સર તમે ફોન કર્યો?""હા મિસ્ટર નવનીત તમે ખરેખર ખુબ જ સરસ કામ કરી રહ્યા છો. તમે ફક્ત એક જ અઠવાડિયામાં આખા રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે.આ જે તમને ગેરરીતિ મળી છે એ ખુબ જ હતપ્રભ બનાવનાર છે. આખો રિપોર્ટ જાણી લીધા પછી મને હજી આશંકા છે કે આખા રાજ્યમાં કેટલીય ગેરરીતિઓ ચાલતી હશે." નાણાં સચિવ Novels સરકારી પ્રેમ ૧૯૯૧સમગ્ર ભારતમાં અરાજકતાનો માહોલ હતો. દેશ ભયંકર મંદી ના વિષચક્ર થી પસાર થઈ રહ્યો હતો. આખા વિશ્વમાં ભયંકર મંદી હતી. દેશમાં આંતરિક વિખવાદ અને પડોશી દે... More Likes This સ્વર્ણ પરી - ભાગ 1 દ્વારા Pandit chetna હું એક અઘોરી - 1 દ્વારા SUNIL ANJARIA સીધીસટાક વાત - 1 અંતે તો માણસ એકલો દ્વારા Mansi Desai Shastri આનંદનગર : પ્રકરણ ૩૮ દ્વારા Rupen Patel PM સાહેબ - ભાગ 1 દ્વારા Maheshsinh અબોલા - 1 દ્વારા Mansi Desai Shastri નિર્ભયા - પ્રસ્તાવના દ્વારા Mansi Desai Shastri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા