Kavi ni Katha - 1 book and story is written by Rushil Dodiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kavi ni Katha - 1 is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કવિની કથા - 1 Rushil Dodiya દ્વારા ગુજરાતી કવિતાઓ 150 Downloads 488 Views Writen by Rushil Dodiya Category કવિતાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રસ્તાવનારવીન્દ્રનાથ ટાગોરની આ પહેલામાં પહેલી કવિતા છે. જ્યારે તેમની ઉંમર સોળ - સત્તર વર્ષ હશે. આ કાવ્ય ચાર સર્ગમાં વિભાજીત છે. કબિ-કાહિની કાવ્યનો ગુજરાતી અનુવાદ એટલે ‘કવિની કથા’ અહીં આપેલો છે.પ્રથમ સર્ગ[ કવિનું બાળપણ અને પ્રકૃતિની ગોદ ]સાંભળ ઓ કલ્પના કન્યા, હતો કોઈ એક કવિએકાંત કુટિરની છાયામાં. બાળપણથી જતારા અમૃત-પાનમાં (તારા વિચારોમાં) તે મગ્ન હતો.તારી વીણાનો મધુર ધ્વનિ એ ઊંઘતાં-ઊંઘતાં પણસાંભળતો, અને જોતો કેટલાય સુખના સપનાં.એકલો, પોતાના જ મનમાં, એ સરલ બાળકતારા જ કમળ-વનમાં રમતો ફરતો,મનના કેટકેટલાય ગીતો એ હર્ષભેર ગાતો,અને વનના કેટકેટલાય ફૂલોની માળા ગૂંથતો.એકલો, પોતાના જ મનમાં, ઉપવને ઉપવને,જ્યાં ત્યાં એ બાળક ભમ્યા કરતો;એકલો, પોતાના જ મનમાં, એ More Likes This કવિની કથા - 1 દ્વારા Rushil Dodiya કવિતા સરિતા - 1 દ્વારા Nandita pandya ફૂલોમાં.. ( ગુજરાતી હાઈકુ સંગ્રહ ) - 1 દ્વારા Rushil Dodiya પ્રેમ ની વાતો દ્વારા Shreya Parmar મારી કવિતા ની સફર - 1 દ્વારા Sanjay Sheth ગઝલો - ભાગ 1 દ્વારા JIGAR RAMAVAT સચેતની કવિતાઓ દ્વારા Vijay Shihora બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા