Happiness is incomplete without a father. book and story is written by AKHIL PATEL in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Happiness is incomplete without a father. is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પાપા વગર અધૂરી ખુશી AKHIL KUMAR દ્વારા ગુજરાતી વાર્તા 59 264 Downloads 768 Views Writen by AKHIL KUMAR Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ૨૪ કલાક ની લાબી ફ્લાઇટ પછી મારા મમ્મી પહેલી વખત અમેરિકા ના શિકાગો એરપોર્ટ ઉપર પહોંચ્યાપાપા ના ગયા પછી ઘણા લાબા સમય પછી હુ મમ્મી ને એરપોર્ટ ઉપર મળ્યો. એ દ્રશ્ય ક્યારેય ભૂલાય એમ નથી. બંને ની આંખો માં આશુ. બઉ લાંબા સમય પછી મળવાની ખુશી. અને પાપા અમેરિકા નથી આવ્યા કે નથી આવી શકતા કે મમ્મી એ એકલા આવવું પડ્યું એ દુઃખ સાથે બંને ની આંખો માં આશુ આવી ગયા. જ્યારે જ્યારે પણ એકલો હોય ત્યારે હુ વિચારતો એ દિવસ જ્યારે મને અમેરિકા ના વિઝા મળ્યા હતા.મમ્મી પાપા વિઝા ઓફિસ ની બહાર વિઝા મળે એની પ્રાર્થના કરી રહ્યા હતા. More Likes This સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા