Sparsh - 8 book and story is written by Nilesh Rajput in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sparsh - 8 is also popular in Women Focused in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સ્પર્શ - ભાગ 8 Nilesh Rajput દ્વારા ગુજરાતી મહિલા વિશેષ Writen by Nilesh Rajput Category મહિલા વિશેષ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વર્તમાનમાં( સ્કૂલમાં વુમન્સ ડે ની ઉજવણી થઈ રહી હતી. નિર્મલા બહેન ચીફ ગેસ્ટ થઈને પધાર્યા અને પોતાના વિચારો બાળકો સમક્ષ રજૂ કર્યા. ત્યાર પછી સ્કૂલના પ્રિન્સીપાલ દ્વારા એક શોર્ટ મૂવી દેખાડવામાં આવ્યું જ્યાં ખુશીએ એ મૂવીમાં બનતી ઘટનાઓને પોતાના જીવન સાથે જોડાયેલી જોઈ. ત્યાં જ અચાનક એક દ્રશ્ય જોઈને ખુશી ભયભીત થઈ ગઈ કારણ કે એ મૂવીમાં છે એવી જ ઘટનાઓ એની સાથે છેલ્લા કેટલાક દિવસોથી બની રહી હતી. એ ઘટના બીજી કોઈ નહિ પણ બળાત્કાર હતી. ખુશી એ જેમ તેમ પોતાને સંભાળી અને બસમાં બેસી ઘર તરફ જવા રવાના થઈ.)ખુશી બસની છેલ્લી સીટ પર ચૂપચાપ બેસી કંઇક વિચારતી હતી. Novels સ્પર્શ • દુનિયા માં ભારત એક એવો દેશ છે જ્યાં સૌથી વધારે છોકરીઓ સાથે જાતીય સતામણી ( દુરુપયોગ ) થાય છે. • દર ૧૫ મિનિટે એક છોકરી સાથે જાતીય સતામણી થાય છે.... More Likes This અનોખી ઉડાન - 1 દ્વારા Heena Ramkabir Hariyani ખામોશીનો પડઘો - ભાગ 1 દ્વારા shakera સ્પર્શ - ભાગ 1 દ્વારા Nilesh Rajput NICE TO MEET YOU - 6 દ્વારા Jaypandya Pandyajay રૂપ લલના - 2.1 દ્વારા Bhumika Gadhvi રાહી આંખમિચોલી - 2 દ્વારા Hiren B Parmar ખનક - ભાગ 1 દ્વારા Khyati Lakhani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા