MH 370 - 31 book and story is written by SUNIL ANJARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. MH 370 - 31 is also popular in Classic Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. MH 370 -31 SUNIL ANJARIA દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ 991 1.1k Downloads 2.3k Views Writen by SUNIL ANJARIA Category ક્લાસિક નવલકથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન 31. અન્ય યાત્રીઓ સાથે મિલાપઅમે હવે એક દલદલ, મેનગૃવ પાસે આવી પહોંચ્યાં જ્યાં કાદવમાં ઊગતું જંગલ હોય. હું હવે ઊભો થઈ ગયો અને ફરીથી નર્સને મારા બે હાથોમાં ઊંચકી લીધી. એણે મારી ડોક પાછળ હાથ રાખ્યા અને એ ઝાડ એણે પાછળ પકડી રાખ્યું. તેની હજી ઓથ લઈ હું આગળ વધ્યો. સાવ ધીમે ધીમે અને એક જ ઝાડ પર બન્નેએ બેસી ધક્કા મારતાં એને દરિયામાં ઝુકાવ્યું. ઝાડનાં થડ પર સૂઈ એને દરિયામાં ધકેલતાં દૂર કરી વસાહતની દરિયામાં ખાંચ દેખાઈ એ તરફ વહેતાં ગયાં.અમારી વસાહતમાં સ્ત્રીઓ માટે તાડના પાનની આડશો કરેલી એ દેખાઈ. મેં અને ચીની સૈનિકે કરેલ વાડ જેવાં થડ દેખાયાં. Novels MH 370 મારી આ પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ, 2020 માં લખેલી લઘુ નેવલ ‘અંતિમ કડી’ નું એક નવલકથા માં રૂપાંતર કરું છું. આ એક સાચી ઘટના પરથી બનેલી કાલ્પનિક ફિક્શન છે... More Likes This સ્વર્ણ પરી - ભાગ 1 દ્વારા Pandit chetna હું એક અઘોરી - 1 દ્વારા SUNIL ANJARIA સીધીસટાક વાત - 1 અંતે તો માણસ એકલો દ્વારા Mansi Desai Shastri આનંદનગર : પ્રકરણ ૩૮ દ્વારા Rupen Patel PM સાહેબ - ભાગ 1 દ્વારા Maheshsinh અબોલા - 1 દ્વારા Mansi Desai Shastri નિર્ભયા - પ્રસ્તાવના દ્વારા Mansi Desai Shastri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા