Jivan Path - 33 book and story is written by Rakesh Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jivan Path - 33 is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જીવન પથ - ભાગ 33 Rakesh Thakkar દ્વારા ગુજરાતી પ્રેરક કથા 290 308 Downloads 1k Views Writen by Rakesh Thakkar Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૩૩ ‘જીતવાથી તમે સારી વ્યક્તિ નથી બનતા, પણ સારી વ્યક્તિ બનવાથી તમે ચોક્કસપણે વિજેતા બની શકો છો.’ આ સુવિચાર આપણને શીખવે છે કે જીવનમાં સાચી સફળતાનું મૂલ્યાંકન માત્ર હરીફાઈ જીતવાથી નહીં, પણ આપણા ચારિત્ર્ય અને નૈતિકતાથી થવું જોઈએ. કોઈ વ્યક્તિ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતે, બિઝનેસમાં સૌથી મોટો નફો કમાય કે ચૂંટણીમાં સત્તા મેળવે, તો તે 'વિજેતા' ગણાય. પરંતુ, જો આ જીત મેળવવા માટે તેણે અનૈતિક માર્ગો અપનાવ્યા હોય, બીજાને છેતર્યા હોય કે પોતાની અખંડિતતા (Integrity) ગુમાવી હોય તો સમાજ તેને 'વિજેતા' ગણી શકે પણ સારો વ્યક્તિ ન ગણી શકે. Novels જીવન પથ નમસ્તે મિત્ર! જીવનમાં આગળ વધવાનું દરેકનું ધ્યેય હોય છે. એમાં અનેક અડચણો અને પડાવ આવે છે. આ સમયમાં જો યોગ્ય માર્ગદર્શન મળી જાય તો પાર ઉતરી જવાય છ... More Likes This 50 પછીની મસ્ત જિંદગી દ્વારા Ashish બાળકોને ક્યારથી અને ક્યાં ભણાવવા? દ્વારા Ashish After 40's દ્વારા Trupti Bhatt જન્મ થી નહીં, સંકલ્પ થી અમીર દ્વારા Happy Patel ચાલો કઈંક નવું વિચારીયે - 1 દ્વારા Ashish પાનેતર ને પાંખો - 1 દ્વારા Sonal Ravliya એકાંત - 1 દ્વારા Mayuri Dadal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા