Garbhpaat - 5 book and story is written by VIKRAM SOLANKI JANAAB in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Garbhpaat - 5 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ગર્ભપાત - 5 VIKRAM SOLANKI JANAAB દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 4.2k 2.3k Downloads 4.1k Views Writen by VIKRAM SOLANKI JANAAB Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ગર્ભપાત - ૫(ગર્ભપાતની એક ઘટના ઉપરથી એક સ્ટોરી લખવાનું વિચાર્યું હતું. સ્ટોરી એક - બે ભાગમાં જ પૂરી કરવાની હતી પરંતુ સ્ટોરી વિષય મુજબ આટલી લાંબી ચાલશે એ મને પણ નહોતી ખબર. આ સ્ટોરીને વાંચકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે એ બદલ હું સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ) મમતાબા જ્યારે ગર્ભવતી થાય છે ત્યારે દીકરાની લાલચમાં માહિબાના કહેવાથી પ્રતાપસિંહ એને પોતાના મિત્ર ડૉ. ધવલ દવેના ક્લિનિક પર લઈ જાય છે. જ્યાં ગર્ભમાં રહેલું બાળક દીકરી હોવાનું માલુમ પડતાં ડૉ. ધવલ દવે દ્વારા આપેલ દવાઓ લેતાં ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થાય છે. આ Novels ગર્ભપાત ( નોંધ:- આ વાર્તાનું કથાનક સત્ય ઘટના પર આધારિત છે, પરંતુ પ્રસ્તુત વાર્તામાં સ્થળ, સમય અને પાત્રોના નામ સાથે કોઈને સીધો સંબંધ નથી.) "... More Likes This મુક્તિ: એક અતૃપ્ત આત્માનો ઇન્સાફ દ્વારા susang bhatt અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -40 દ્વારા Dakshesh Inamdar પડછાયો - ભાગ 1 દ્વારા Shreya Parmar રૂમ નંબર 208 - 1 દ્વારા malhar અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 1 દ્વારા Rakesh Thakkar ધ્વનિ શસ્ત્ર - ભાગ 1 દ્વારા Maulik Vasavada મૂંઝયા - 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા