Logout book and story is written by Rakesh Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Logout is also popular in Film Reviews in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. લૉગઆઉટ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ 5 910 Downloads 2.3k Views Writen by Rakesh Thakkar Category ફિલ્મ સમીક્ષાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લૉગઆઉટ- રાકેશ ઠક્કરબાબિલ ખાન પર‘નેપો કિડ્સ’નો ટેગ લાગેલો હોવા છતાં એણેOTTપરની ફિલ્મ‘લૉગઆઉટ’(2025) થી સારા અભિનેતાની યાદીમાં પ્રવેશ મેળવ્યો છે અને એવી આશા જગાવી છે કે પિતા ઈરફાન ખાનનો અભિનય વારસો સાચવશે. આમ પણ અગાઉ‘કલા’થી શરૂઆત કરીને‘રેલવે મેન’જેવી વેબસિરીઝ કરનાર બાબિલ પર પિતાના વારસાને સાચવવાનું દબાણ તો હંમેશા રહેવાનું છે. એણે ફિલ્મોમાં પિતાની જેમ દેખાવાને બદલે પોતાની એક અલગ ઇમેજ ઊભી કરવાની છે. બાબિલે આખી ફિલ્મમાં છવાઈ જવાની જે તક મળી છે એને વ્યર્થ જવા દીધી નથી.સોશિયલ મીડિયાના વિષયવાળી આ ફિલ્મ વિશે મીડિયામાં એવું કહેવાયું છે કે બાબિલે બીજા સ્ટાર કિડ્સ કરતાં સારું કામ કર્યું છે. સમીક્ષકોએ‘લૉગઆઉટ’જોવાનું એકમાત્ર કારણ બાબિલને ગણ્યો More Likes This સિતારે જમીન પર દ્વારા Rakesh Thakkar સ્કાય ફોર્સ દ્વારા Rakesh Thakkar વનવાસ દ્વારા Rakesh Thakkar મોન્સ્ટર્સ x ગ્રીક ટ્રેજેડી દ્વારા Kirtidev ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 1 દ્વારા Anwar Diwan Munjya મુવી મારી નજરે દ્વારા vansh Prajapati ......vishesh ️ મિસ્ટર એન્ડ મિસેજ માહી દ્વારા Rakesh Thakkar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા