shrapit dhan - 8 book and story is written by Heena Gopiyani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. shrapit dhan - 8 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. શ્રાપિત ધન - ભાગ 8 Dhamak દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 5 690 Downloads 1.7k Views Writen by Dhamak Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આપણે જોયું,કે સાધુ મહારાજે જે કહ્યું,એ શ્રાપિત ધન ઘરમાંથી બહાર કાઢી નાખ.એમ નાના છોકરાને સાધુ મહારાજે કહ્યું.નાના છોકરાએ સાધુને પ્રાર્થના કરતા કહ્યું કે,મહારાજ હું કઈ રીતે આ શ્રાપિત ધનનો ઉપયોગકરું.તો સાધુ મહારાજે નાના છોકરાને કહ્યું.હું એક હવન કરીશ, એ હવનમાં તું તે શ્રાપિત ધન રાખજે, એની પૂજા કરશું પછી તે ધનનો સારા કામમાં તું ઉપયોગકરી નાખજે, એમાંથી એક આની પણ ઘરમાં રાખતો નહીં. નાનો છોકરો સમજી જાય છે અને સાધુ મહારાજને હાથ જોડી અને હા પાડે છે. સાધુ મહારાજ એક સારું ચોઘડિયું જોઈ અને હવનની તૈયારી કરે છે. નાનો છોકરો ઘરમાં બધી તૈયારી કરી અને સાધુ મહારાજને બોલાવે છે. પછી Novels શ્રાપિત ધન શુદ્ધ ગુજરાતી અને થોડી ગામડાની મિક્સ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે: ધનજી શેઠ મુંબઈ શહેરની વચ્ચે, દહિસર નજીક એક જાણીતું અને પ્રખ્યાત ગામ હતું. ગામ... More Likes This ચાકુધારી ભુત - 1 દ્વારા JIGAR RAMAVAT ફ્લેટ નંબર ૫૦૪ - 1 દ્વારા vinay mistry ધ ચક્કી - 1 દ્વારા JIGAR RAMAVAT આઈ કેન સી યુ!! - 1 દ્વારા Aamena પેનીવાઈસ - ભાગ 1 દ્વારા JIGAR RAMAVAT ગર્ભપાત - 1 દ્વારા VIKRAM SOLANKI JANAAB काली किताब - 7 દ્વારા Rakesh બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા