REPETITION book and story is written by ADRIL in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. REPETITION is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પૂનરાવર્તન… ADRIL દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 10.6k 1.6k Downloads 4.3k Views Writen by ADRIL Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પૂનરાવર્તન… ~~~~~~~~~~~ આખા ઘરમાં આંટા મારતી રેણુ ક્યારનીમનમાં ને મનમાં વિચારી રહીહતી "પરીક્ષા તો ત્રણ વાગે જપતીજવાની હતી,.. ક્યાં હશે બિરવા ?" ઘડિયાળમાં જોયું તો સાડા સાત,.. રેણુબિરવાનીકેટલીયેસહેલીઓનેફોન લગાવી ચુકી હતી,..અને યુક્તિથી બધાને પૂછી રહી હતી કે બિરવા ક્યાં હતી ? પણ દરેક જગ્યાએથી એને નિરાશા જ મળતી હતી,.. બીજી બાજુપોતાના પતિસુનિલનો ભય પણરેણુનેએટલો જ હતો,.. સાંજે સાત પછી બિરવા તો શુંરેણુ પણ ઘરની બહાર રહે એસુનીલનેપસંદ નહોતું,.. રેણુએ યાદ કર્યું,.. પરીક્ષા માટે જતી વખતે જ એણેબિરવાને છેલ્લે જોઈ હતી કેટલી ઉતાવળમાં હતી એ,..નાશ્તો પણ સરખો કર્યો નહોતો આખું દ્રશ્ય જાણે એને અત્યારે More Likes This મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા