I met you. book and story is written by Jaypandya Pandyajay in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. I met you. is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મને તમે મળ્યા Jaypandya Pandyajay દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 2.6k 1.2k Downloads 3k Views Writen by Jaypandya Pandyajay Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હેરી ગાડીમાથી ઉતરે છે. અને સામે વ્રજ નિવાસ પાસે ગાડી ઉભી છે. હેરી આજુબાજુ બધે જ જુએ છે. વ્રજ નિવાસમાં ઘરની જાળી જાણે કોઈ આધુનિક શિલ્પ કારે સુંદર કોતરણી જોવા મળે છે. અને ઉપર ઓપન ગેલેરીનો પારદર્શક કાચઘરની પારદર્શિતા સાથે એક નવું જ રૂપ બતાવતું હતું. ગાડીની બીજી તરફથી હળવાશથી વસંતબેન દરવાજો ખોલી બહાર આવે છે. વસંતબેન - હેરી અહીં શુ કામ ઉભો છે? અંદર ચાલને બેટા. હેરી - હા મમ્મી ચાલ. પછી બંને અંદર ઘરમાં પ્રવેશ કરે છે. દરવાજાની બંને તરફ લાભ શુભ સાથિયા સાથે દર્શાવેલું હતું. દરવાજાની નીચે અને પગથિયાંની બરાબર બાજુમાં WELCOME લખેલુ હતું. More Likes This પ્રેમના રીસામણા દ્વારા Payal Chavda Palodara અધુરો પ્રેમ દ્વારા Rupen Patel પહેલો પ્રેમ એહસાસ - 1 દ્વારા Maya તારામાં હું દ્વારા Rupen Patel પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1 દ્વારા Niyati Kapadia Nirjhar राधा का संगम - प्रकरण 10 દ્વારા Ramesh Desai સમી સાંજનો સંગાથ દ્વારા Payal Chavda Palodara બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા