A Unique Resume-(Season-2) Part-39 book and story is written by Priyanka Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. A Unique Resume-(Season-2) Part-39 is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. એક અનોખો બાયોડેટા-(સીઝન-૨) ભાગ-૩૯ Priyanka Patel દ્વારા ગુજરાતી પ્રેરક કથા 1 787 Downloads 1.5k Views Writen by Priyanka Patel Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "બોલો,શું વાત કરવી હતી જેના લીધે તમે તમારા પાવન પગલાં મારી ઓફિસમાં પાડ્યા?""વ્હાય આર યૂ ટોન્ટ મી?""જાણે તમે તો આવતાની સાથે મારા પર ફૂલોની વર્ષા કરી હતી.તમે પણ ઓછા ટોન્ટ નથી માર્યા""હા હવે,હું થોડો ગુસ્સામાં હતો""કઈ વાતનો ગુસ્સો દેવ.હું કાલનું તમને નોટિસ કરું છું કે તમે મારી સાથે આમ રુડલી બીહેવ કરો છો""એવું કંઈ નથી""કંઈક તો છે.પણ જવાદો,અત્યારે તમારે શું વાત કરવી હતી એ કહો"દેવે ડાઈરેક્ટ મુદ્દાની વાત કરતા પૂછ્યું,"તે માનુજનું પ્રપોઝલ રિજેક્ટ કર્યું?""હા""પણ કેમ?""બસ એમ જ"નિત્યાએ બીજી તરફ જોઈને જવાબ આપ્યો.દેવે નિત્યાને પોતાની તરફ ફેરવી અને ફરી પૂછ્યું,"સાચુ બોલ તે એવું કેમ કર્યું?"નિત્યાએ ફરી બીજી તરફ મોઢું કર્યું અને Novels એક અનોખો બાયોડેટા હું પ્રિયંકા પટેલ.આજ સુધી મેં કવિતા,શાયરી અને મારા વિચારો જ તમારી આગળ રજૂ કર્યા છે પણ આજે હું તમારી સાથે બહુ જરૂરી વાત કરવા માટે આવી છું. હું મારી પહે... More Likes This મારુ ઘર, મારી નિયતિ છે - 5 દ્વારા Dhamak ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 5 દ્વારા yeash shah પરંપરા કે પ્રગતિ? - 1 દ્વારા Dhamak ચિત્રિકા જેના નામમાં જ ચિત્ર છે દ્વારા Dhamak ગણિતગુરુ દ્વારા Jagruti Vakil શિક્ષિકા તરીકેની મારી સફર - 2 દ્વારા Tr. Mrs. Snehal Jani નવો દિવસ, નવી નોકરી, નવી તક દ્વારા R B Chavda બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા