Ek Prem Katha - 7 book and story is written by Krupa Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek Prem Katha - 7 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. એક પ્રેમ કથા - ભાગ 7 Krupa દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 508 Downloads 966 Views Writen by Krupa Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ( રિયા ની આવી હાલત જોઈને રમેશ કાકા એ તેને સમય પહેલા જ ઘરે જવાની વાત કરી.)રમેશ કાકા: રિયા બેટા ચલ હું તને ઘરે મૂકવા આવું( રિયા જાણે મોં ની વાત છીનવી લીધી હોય, જાણે આજ સાંભળવા માંગતી હતી ને તરત હા પાડી દીધી.)રમેશ કાકા રિયા ને સ્કૂટર પર બેસાડી ને ઘરે મૂકવા જવા લાગ્યા. રિયા હજુ પણ સવાર ની ઘટના થી ડરેલી છે. મગજ માં બધા એવાં વિચારો ચાલી રહ્યા છે કે જો પેલા સાઈકલ રિક્ષા વાળા કાકા ના આવ્યા હોત તો શું થતું?એટલામાં રસ્તા માં રિયા ની સાઈકલ પંચર પડેલી દેખાઈ.રિયા: રમેશ કાકા, બસ અહીંયા જ ઉતારી દો Novels એક પ્રેમ કથા ગણા બધા પુસ્તકો વાંચ્યા પછી મને લખવાની અને કંઇક નવું ડેવલપ કરવાની ઈચ્છા થઈ તો હું આજે મારી પહેલી એક પ્રેમ કથા લખવા જઇ રહી છું. I hope તમને બધા ને ગમે.... More Likes This When the love begins with hate - 4 દ્વારા Arti Vyas યાત્રી - 1 દ્વારા Arti Vyas પ્રેમ ની પરિભાષા - 5 દ્વારા Manojbhai હમસફર - 1 દ્વારા Jadeja Hinaba એક પ્રેમ કથા - ભાગ 1 દ્વારા Krupa એક શ્રાપિત પારીજાત - 2 દ્વારા Liza Barot નિયતી - 1 દ્વારા Minal Vegad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા