ek kagal book and story is written by Sagar Mardiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. ek kagal is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. એક કાગળ Sagar Mardiya દ્વારા ગુજરાતી વાર્તા 268 Downloads 708 Views Writen by Sagar Mardiya Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક કાગળ! હિતેશ હજુ દ્વિધામાં હતો. આજની ઘટનાએ તેના મનને બેચેન કરી દીધું હતું. તે નક્કી નહોતો કરી શકતો કે શું કરવું અને શું ન કરવું? તેના નિર્ણય પર તો પોતાનો અને પોતાનાં પરિવારના ભવિષ્યનો મદાર હતો. તે નહોતો ઈચ્છતો કે તેની એક ભૂલની સજા આખો પરિવાર ભોગવે અને ભૂતકાળની એ ઘટનાનું પુનરાવર્તન થાય. પથારીમાં પડખા ઘસીને કંટાળેલા હિતેશે ટાઈમ જોવા મોબાઈલ ઉઠાવ્યો. રાતના ત્રણ વાગ્યા હતા. આંખોમાંથી ઉંઘ ગાયબ હતી અને કાલે બધા લેકચર ભરવા જરૂરી હતા. આંખો પર પાંપણ દાબી ઊંઘવાનો પ્રયત્ન કર્યો,પણ મનનું શું? એ તો મુક્ત ગગનમાં વિહાર કરતાં વિહંગ માફક અનેક વિચારોમાં ખોવાયેલું હતું. બંધ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા