અગ્નિસંસ્કાર - 46 Nilesh Rajput દ્વારા રોમાંચક માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો રોમાંચક પુસ્તકો અગ્નિસંસ્કાર - 46 Agnisanskar - 46 book and story is written by Nilesh Rajput in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Agnisanskar - 46 is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અગ્નિસંસ્કાર - 46 Nilesh Rajput દ્વારા ગુજરાતી રોમાંચક 508 886 કેશવની દોડવાની ઝડપ આર્યન કરતા વધારે હતી. બન્ને દોડતા દોડતા મેન રોડ તરફ પહોંચ્યા. થોડાક સમય બાદ આર્યનને કેશવ દેખાતો બંધ થઈ ગયો. તેથી તે રસ્તા વચ્ચે ઉભો આસપાસ નજર કરવા લાગ્યો. કેશવ વિજયની જીપ પાછળ છુપાયેલો હતો. ત્યાં ...વધુ વાંચોએમની નજર જીપમાં પડેલી ચાવી પર ગઈ. ધીમે કરીને તે જીપની અંદર પ્રવેશ્યો અને જીપ ચાલુ કરી. જીપ ચાલુ થતાં જ આર્યનનું ધ્યાન એ તરફ ગયું. જોયું તો જીપમાં કેશવ હતો. કેશવ તુરંત જીપ આર્યન તરફ ચલાવવા લાવ્યો. અચાનક સામે આવતી જીપને જોઈને અનાયાસે એના હાથમાં રહેલી પિસ્તોલ જીપ તરફ ચાલી ગઈ. ગોળી સીધી જીપની આગળ રહેલા કાચ પર ટકરાઈ. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અગ્નિસંસ્કાર - 46 અગ્નિસંસ્કાર - નવલકથા Nilesh Rajput દ્વારા ગુજરાતી રોમાંચક (376) 54.5k 80.4k Free Novels by Nilesh Rajput બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ