અગ્નિસંસ્કાર - 45 Nilesh Rajput દ્વારા રોમાંચક માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો રોમાંચક પુસ્તકો અગ્નિસંસ્કાર - 45 Agnisanskar - 45 book and story is written by Nilesh Rajput in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Agnisanskar - 45 is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અગ્નિસંસ્કાર - 45 Nilesh Rajput દ્વારા ગુજરાતી રોમાંચક 640 1.1k સરિતા, કેશવ અને અંશે સાથે મળીને વિજયને પકડી પાડયો અને જંગલ તરફ તેઓ નીકળી પડ્યા. થોડીવારમાં પ્રિશા આરોહી અને આર્યન મેન રોડ પર પહોંચી ગયા. " પેલી તો વિજય સરની જીપ છે ને!" પ્રિશા એ કહ્યું. " હા પણ ...વધુ વાંચોશું? હેડ લાઈટ તૂટેલી કેમ છે?" આર્યને જીપ પાસે આવતા કહ્યું. " જરૂર વિજય અને સંજીવ સર સાથે કઈક બન્યું છે.." " તો તો જલ્દી આપણે એની પાસે પહોચવું પડશે.." આર્યને કહ્યું.આરોહીની ટીમ વિજયને શોધવા જંગલમાં નીકળી ગઈ. વિજયને દોરીથી બાંધીને એના મોંમાં રૂમાલ ઘુસેડી દેવામાં આવ્યો હતો. જંગલની વચ્ચો વચ્ચ પહોંચીને અંશે જોયું તો સંજીવ લીલાને પકડીને આસપાસ નજર ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અગ્નિસંસ્કાર - 45 અગ્નિસંસ્કાર - નવલકથા Nilesh Rajput દ્વારા ગુજરાતી રોમાંચક (432) 64.1k 93.4k Free Novels by Nilesh Rajput બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ