મળીશું ક્યારેક Niketa Shah દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો મળીશું ક્યારેક See you sometime book and story is written by Niketa Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. See you sometime is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મળીશું ક્યારેક Niketa Shah દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 370 964 પહેલીવાર મેં એને જોઈ ને બસ ત્યાંરથી ખોવાઈ ગયો હતો એનામાં. એના હાસ્યમાં, એના ગાલમાં પડતાં ખંજનમાં, થાય બસ જોયા જ કરું, કેટલી માસૂમ લાગતી હતી. એ પીળા રંગના ચણિયાચોળીમાં. છૂટા લહેરાતા વાળ, રંગબેરંગી કંકણોનો શણગાર, આંખોમાં કાજળ, હોઠો ...વધુ વાંચોલાલ રંગની લિપસ્ટીક, અને એનાં હોઠ પરનો કાળો તલ ઉફફફ! બસ આટલું કાફી હતું મને એનો દિવાનો બનાવા માટે. એક મિત્રના લગ્નપ્રસંગમાં મેં એને જોઈ હતી. બસ ત્યારથી જ એની પર મોહી પડ્યો હતો.કંઈક કહેવું તું એને પણ શું કહું એ તો મારી સામે જોતી પણ ન હતી. બસ મારાથી દૂર એની સહેલીઓ જોડે મસ્તીમાં મસ્ત હતી અને હું પાગલ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મળીશું ક્યારેક બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ