મુખવટો Hetal Patel દ્વારા કાલ્પનિક-વિજ્ઞાન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કાલ્પનિક-વિજ્ઞાન પુસ્તકો મુખવટો mask book and story is written by Hetal Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. mask is also popular in Science-Fiction in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મુખવટો Hetal Patel દ્વારા ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન 360 1k પહેલી જાન્યુઆરી , 2050.Royal heights ના 99 મા માળે રોબોટ ડાઈનીંગ ટેબલ પર પ્લેટ એરેન્જ કરીને તેમા ટેબલેટ્સ પીરસી રહ્યો હતો. બે બેડરૂમ ના નાનકડા ફલેટમાં 'વી' અને 'રૂ' રહેતા હતા .વી એટલે વિહાન અને રૂ એટલે રુવા.હવે ફક્ત ...વધુ વાંચોજ અક્ષરથી લોકોને બોલાવાની સિસ્ટમ હતી.આખુ નામ બોલવામાં પણ લોકોને થાક લાગતો હતો. વી , રૂ નો દીકરો હતો. તેને રૂ , તેની માં છે તેવી ખબર હતી પણ પિતા કોણ તેની ખબર નહોતી. પાનના ગલ્લાની માફક સ્પર્મબેન્કો ખુલી ગઈ હતી . કપલ તો હવે જૂજ જ રહ્યા હતા . કાં' સિંગલ મધર કાં ' તો સિંગલ ફાધર .સરોગેસીનો ધંધો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મુખવટો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ