Balidan Prem nu - 17 book and story is written by DC. in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Balidan Prem nu - 17 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. બલિદાન પ્રેમ નુ.. - 17 DC. દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 4.4k 2.7k Downloads 4.7k Views Writen by DC. Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નેહા મલય સોનિયા અને રાજ બધા નાસ્તો કરવા ટેબલ પર ગોઠવાયા... કોઈ ને નાસ્તો કરવામાં બોવ ઇન્ટરેસ્ટ નહતો પણ નેહા જાણતી હતી કે હકીકત જાણ્યા પછી કોઈ ને ભૂખ નહિ લાગે. એટલે એને બધા ને નાસ્તો કરાવડાવ્યો... ત્યાર બાદ બધા હોલ માં સોફા પર ગોઠવાયા. રામુકાકા ને પણ ત્યાં જ બોલવામાં આવ્યા. રામુકાકા સૌ થી પહેલા મારે તમને કંઈક કહેવું છે. રામુકાકા નેહા ની સામે જોઈ રહ્યા. માફ કરી દો કે મારે તમને મારી સોગંદ આપવી પડી હતી કે તમે મલય ને કઈ પણ ના જણાવતા. પણ તમે જે વાત જાણો છો એ અધૂરી છે. કહાની ત્યાં ખતમ નથી રામુકાકા. Novels બલિદાન પ્રેમ નુ.. કેમ છો વાચક મિત્રો? જય શ્રી કૃષ્ણ માતૃભારતી ઉપર મારી પહેલી સ્ટોરી શરત ને આપ લોકો એ જે રીતે પસંદ કરી એના થકી જ આજે આગળ બીજી નવલકથા માતૃભારતી ઉપર... More Likes This અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel લાગણીના રંગો દ્વારા Nayana Viradiya સહિયારા શ્વાસ - અધ્યાય 1 દ્વારા Nayana Viradiya મણિકર્ણિકા: અગ્નિ જે ક્યારેય બુઝાતો નથી - 1 દ્વારા Aloka Patel ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-11 દ્વારા Nayana Viradiya પ્રેમ કરારમાં નહતો - 1 દ્વારા Maya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા