Tirth yatra book and story is written by Trivedi Bhumi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tirth yatra is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. તીર્થ યાત્રા Trivedi Bhumi દ્વારા ગુજરાતી વાર્તા 4k 1.8k Downloads 5k Views Writen by Trivedi Bhumi Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મોટીબા, રિક્ષા આવી ગઈ, નાના દીકરા શ્રીકાંતના અવાજથી બામાં તાજગી આવી ગઈ. તેઓ જલ્દીથી એમનો સામાન સમેટવા લાગ્યા. હજુ તો દસ વાગ્યા હતા. અગ્યાર વાગ્યાની 'બસ' હતી અને પછી એમની દીકરી શીલા અને સંબંધી કિશોરભાઈ, સ્મૃતિબેન પણ બસ સ્ટેશન પર મળશે. કેટલાય દિવસોથી એમના મનમાં ઈચ્છા હતી કે પોતાનું ઘડપણ સુધારીલે. હરિદ્વાર જઈ ગંગમૈયામાં ડૂબકી મારી આવે. જ્યાં સુધી દેહ માં થોડી ઘણી તાકાત છે તો યાત્રાએ થઈ જાય. નહીં તો પછી કોઈની સહાયતાની જરૂર પડે. આમ તો વિજયાબેન મક્કમ મનના અને શરીરે સ્વસ્થ હતા. એમના પતિ ટુરીઝમની નોકરી કરતા હતા, એટલે ઓળખાણથી એમણે બસમાં થોડી ઘણી યાત્રાઓ કરી હતી. More Likes This લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા