Bhootno Bhay - 20 book and story is written by Rakesh Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhootno Bhay - 20 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ભૂતનો ભય - 20 Rakesh Thakkar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 8 1.5k Downloads 3k Views Writen by Rakesh Thakkar Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભૂતનો ભય ૨૦- રાકેશ ઠક્કરહંસા ડાકણ કોલેજમાં રજાઓ પડી ત્યારે અમોલ પોતાના મામા ગરીલાલને ત્યાં ગામમાં રહેવા આવ્યો હતો. પાંચ- છ વર્ષ સુધી એ ગામની સ્કૂલમાં જ ભણ્યો હતો. પછી શહેરમાં ભણવામાં અને બીજા ઈતર ક્લાસ કરવામાં એટલો વ્યસ્ત રહેવા લાગ્યો કે મામાના ઘરે આવી શક્યો ન હતો. એ ગરીલાલ મામાને ત્યાં પહોંચ્યો ત્યારે એને જોઈને આખો પરિવાર ખુશ થઈ ગયો હતો. મામા અને એમનો પરિવાર તો એમના શહેરના ઘરે આવતો જ હતો પણ એ પોતાના સ્કૂલના મિત્રોને મળી શક્યો ન હતો એટલે ખાસ ગામડે આવ્યો હતો. ઘણા વર્ષો પછી ભાણીયાને પોતાના ઘરે જોઈ આખો પરિવાર આનંદિત થઈ ગયો હતો. Novels ભૂતનો ભય બે મોઢાવાળું ભૂત અશોકભાઇ અને એમના પત્ની લલિતાબેન લગભગ આઠ વર્ષ પછી મગડા રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા. રાત્રિના બે વાગે મગડાનું રેલ્વે સ્ટેશન જોયા પછી... More Likes This ચાકુધારી ભુત - 1 દ્વારા JIGAR RAMAVAT ફ્લેટ નંબર ૫૦૪ - 1 દ્વારા vinay mistry ધ ચક્કી - 1 દ્વારા JIGAR RAMAVAT આઈ કેન સી યુ!! - 1 દ્વારા Aamena પેનીવાઈસ - ભાગ 1 દ્વારા JIGAR RAMAVAT ગર્ભપાત - 1 દ્વારા VIKRAM SOLANKI JANAAB काली किताब - 7 દ્વારા Rakesh બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા